GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

110

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૯૬. નીચેનામાંથી વિરોધાભાસ અલંકાર કયો છે ?
– ૧
૭૯૭. ‘જેવા બી વાવશો તેવા ફળ મળશે’ વાકયમાં કયા પ્રકારના વિશેષણનો ઉપયોગ થયો છે ?
– સાપેક્ષ વિશેષણ
૭૯૮. નીચેના વાકયોમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયેલ છે ?
– પરિમાણવાચક
૭૯૯. વિશેષણનું વિશેષણ વપરાયું હોય તેવું વાકય શોધો.
– ૧
૮૦૦. ‘અગાઉ પણ અમે નળસરોવરના પ્રવાસે ગયા હતા.’ વાકયમાં કયા પ્રકારનું ક્રિયા વિશેષણ વપરાયું છે ?
– ક્રમવાચક ક્રિયા વિશેષણ
૮૦૧. નીચેના વાકયો પૈકી શેમાં સમયવાચક ક્રિયા વિશેષણ વપરાયું છે ?
– ઉપરોકત તમામ
૮૦ર. કૃદંત….. સાથે જોડાયેલ બાબત છે. – ક્રિયાપદ
૮૦૩. ‘એમાં જાણવાની બાબતો પણ ઘણી છે.’ માં કયા પ્રકારનું નિપાત વપરાયેલ છે ?
– ભારવાચક નિપાત
૮૦૪. નપુંસકલિંગ એક વચનના છેડે…. પ્રત્યેય હોય છે.
– ઉ
૮૦પ. પુલ્લિંગ એક વચનના છેડે……. પ્રત્યેય આવે છે અને તેના દ્વારા નામ કયો લિંગ ધરાવે છે. તે જાણી શકાય.
– ઓ
૮૦૬. ‘હળે હળવે હળવે મારે મંદિરે આવ રે!’ માં કયો અલંકાર છે ?
– વર્ણાનુપ્રાસ
૮૦૭. નીચેનામાંથી પૃથ્વી છંદનું કર્ય ઉદાહરણ છે, તે જણાવો.
– ધમાલ ન કરો, જરાય નહિ નેને ભીના થજો.
૮૦૮. ‘પરિવારી જવું’ રૂઢિપ્રયોગ કયો અર્થ સુચવે છે ?
– બધા જ કામ પુરા કરી નવરા થવું
૮૦૯. ‘ગોળમટોળ ચીંથરિયા પાધડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો.’ – રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
– આકારવાચક
૮૧૦. નીચેના વાકયમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.’
– સમુચ્ચય દ્વન્દ્વ
૮૧૧. ‘ઉગતા સુરજને સહુ કોઈ પુજે’ કૃદતનો પ્રકાર જણાવો
– વર્તમાન કૃદંત
૮૧ર. ‘મધુ હાલરડું ગાય છે’ વાકયનું પ્રેરક વાકય દર્શાવો.
– મધુ હાલરડું ગવડાવે છે
૮૧૩. ‘આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે’ આ વાકયનું કર્તરિવાકય જણાવો.
– આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે
૮૧૪. વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : ‘એ જળથી તણાશે દેશાદેશ’ – વાકયમાં સાચા પ્રત્યયો દર્શાવો.
– માં, થી
૮૧પ. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’
– કપોળ કલ્પનામાં રાચવું
૮૧૬. ‘સચિને વિદા લીધી.’ વાકયનું કર્મણિ વકય બનાવો.
– સચિનથી વિદાય લેવાઈ
૮૧૭. ભૂતળ ભકિત એટલે કવી ભકિત ? – પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભકિત
૮૧૮. ‘વનિતા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો
– નારી
૮૧૯. નીચેનામાંથી સાચો પદક્રમ પદ સ્વાદ ધરાવતું વાકય પસંદ કરો
– પાણીની એક ઉંચી દીવાલ ધસતી આવે છે
૮ર૦. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો – ‘શુરવીર’
– હિંમતવાન
૮ર૧. ‘જયેષ્ઠ’ શબ્દનો સાચો વિરૂદ્ધાર્થી શબ્દ લખો
– પરગજુ
૮રર. નીચેનામાથી કયા શબ્દો ‘અગ્નિ’ના સમાનાર્થી છે ?
– (એ) (બી) (ડી)
૮ર૩. નીચેના પૈકી કઈ જોડીઓમાં વિરૂદ્ધાર્થી શબ્દો છે ?
– (એ) (બી) (ડી)
૮ર૪. ખોટી જોડણીવાળો શબ્દ કયો છે ?
– મનિષા

Previous articleલાંબી સિક્સ ૧૯મી સદીમાં આલ્બર્ટ ટ્રોટે ફટકારી હતી
Next articleસ્વામી વિવેકાનંદ યુવાનો માટે આદર્શ