સર ભાવસિંહજી પોલીટેકનિક ઈન્સ્ટીટયુટ, ભાવનગર ખાતે ચાલતા કોમ્પ્યુટર એઈડેડ કોશ્ચ્યુમ ડિઝાઈન એન્ડ ડ્રેસ મેકીંગ (ફેશન ડીઝાઈનીંગ) વિભાગની વિધ્યાર્થીનીઓએ પોતાના ટર્મવર્કના ભાગરૂપે બનાવેલ ગારમેન્ટની પ્રસ્તુતિ તા. ૧૨/૦૧/૨૦૨૨, બુધવારના રોજ ફેશન શો દ્વારા સુંદર રીતે કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના આચાર્ય, ખાતાના વડા તથા તમામ ફેકલ્ટી અને વિધ્યાર્થીનીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.