RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને કયો એવોર્ડ અપાય છે ?
– દિનાનાથ મંગેશકર એવોર્ડ
ર. ડો. બાબાસાહેબ આંબડકરની સ્મૃતિમાં કઈ સંસ્થા ડો. આંબેડકર એવોર્ડ આપે છે ?
– ભારતીય દોલિત સંઘ
૩. ‘કાલિદાસ સન્માન’ કયાં રાજયની સરકાર દ્વારા અપાય છે ?
– મધ્યપ્રદેશ
૪. કયા એવોર્ડને વૈકલ્પિક નોબલ એવોર્ડ કહે છે ?
– રાઈટ લાઈવલિહુડ એવોર્ડ
પ. કયો એવોર્ડ માનવહકોને સ્પર્શે છે ?
– માર્ટિન લ્યુથર કિંગ એવોર્ડ
૬. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ રમતવીર કોણ હતા ?
– સલીમ દુરાની
૭. લત્તા મંગેશકર પુરસ્કાર કોણ આપે છે ?
– રાજસ્થાન સરકાર
૮. પાંડુરંગ આઠવલે શાસ્ત્રીના કયા ક્ષેત્રમાં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો ?
– સામાજીક નેતૃત્વ
૯. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?
– ફિલ્મ
૧૦. ગુજરાત સરકાર દ્વારા ‘એકલવ્ય એવોર્ડ’ કોને અપાય છે ?
– ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધ મેળવે.
૧૧. ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ આપો.
– ઈલાબેન ભટ્ટ
૧ર. ગુજરાતની કઈ વિભુતિને ભારત સરકાર દ્વારા ‘ભારતરત્ન’ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
– એચ.એમ.પટેલ
૧૩. શ્રી અટલ બિહારી બાજપાયીને…. એવોર્ડથી નવાજવામાં આવ્યા.
– ભારતરત્ન
૧૪. સને- ર૦૧પમાં યોજાયેલ ૮૭માં ઓસ્કર એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો ?
– એડી રેડમાયન
૧પ. લોકકલાના પ્રચારક જોરાવરસિહ જાદવને શાના માટે દ્ગઝ્રઈઇ્નું પ્રથમ પારિતોષિક મળ્યું છે ?
– આપણા કસબીઓ ભાગ-૧
૧૬. ભારતરત્ન મેળવનાર પ્રથમ ખેલાડી……?
– સચિનતેંડુલકર
૧૭. બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ?
– વિલ્સન જોન્સ
૧૮. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત થયેલા અટલ બિહારી બાજપાયી દેશના કેટલામી ગણમાન્ય વ્યકિત છે ?
– ૪૪મી
૧૯. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપુર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?
– ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
ર૦. રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલ છે ?
– ગીતાંજલિ
ર૧. ભારત દેશને સૌથીમ ોટો પુરસ્કાર કયો ગણાય છે ?
– ભારત રત્ન
રર. મધ્યપ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ?
– બચેન્દ્રી પાલ
ર૩. નીચેના પૈકી કયો એવોર્ડ માનવહકોને સ્પર્શે છે ?
– માર્ટિન લ્યુથર કિંગ એવોર્ડ
ર૪. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?
– આશાપુર્ણા દેવી
રપ. શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રમાં વીશિષ્ટ સિદ્ધિ માટે આપવામાં આવે છે ?
– રમત-ગમત
ર૬. વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વેજ્ઞાનિક કોણ હતાં ?
– ડો. સી.વી.રામન
ર૭. અર્જુન એવોર્ડ મેળવનાર પારૂલ પરમાર કઈ રમતના ખેલાડી છે ?
– બેડમિન્ટન
ર૮. મેગ્સેસે એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ?
– આચાર્ય વિનોબા ભાવે