ઉદયપુર ખાતેની Takhman આર્ટ ગેલેરી ખાતે ભાવેણાના ફોટોગ્રાફર અજય જાડેજાના ફોટોગ્રાફનો વન મેન શો હેરિટેજનું પ્રદર્શન તારીખ ૨૫/ ૨૬/ ૨૭ જાન્યુઆરીના રોજ યોજાશે. આ પ્રદર્શન ઉદયપુરના સિટી ચેતના ભાટી સાહેબના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રસંગે ઉદયપુરના પ્રસિદ્ધ આર્ટિસ્ટ શરદ ભારથી ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શન ગુજરાત લલિત કલા અકાદમી ના સહયોગથી યોજવામાં આવેલ છે.