ઠળિયા મુકામે વાઘ ગીરી બાપુના ચેલા ચત્રભુજગીરીબાપુ આજે દેવલોક પામ્યા હતા તેમની શોભાયાત્રા ડીજે સાથે ઠળિયા ગામ માં નીકળેલ ત્યારબાદ સંતો મહંતોની હાજરીમાં બાપુને આશ્રમમાં જ સમાધિ આપવામાં આવી આ શોભાયાત્રામાં ઠળિયા સમસ્ત ગામ જોડાયેલ હતું બાપુના સેવકો મા દુઃખની લાગણી જોવા મળી હતી