Uncategorized માવતરો ગરબે જુમ્યા… By admin - September 25, 2017 937 ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા નવરાત્રીનાં ચોથા નોરતે માવતરો માટે ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ આયોજનમાં માવતરો ટ્રેડીશ્નલ ડ્રેસ ધારણ કરી ઓસકેસ્ટ્રાનાં સથવારે ગરબે જુમી ઉઠ્યા હતા.