RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬૩. ડો. અમર્ત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે ?
– અર્થશાસ્ત્ર
૬૪. જવાહરલાલ નહેરૂનું અવસાન કયા વર્ષમાં થયું હતું ?
– ૧૯૬૪
૬પ. આમાંથી કોણ ગઝલ ગાયક નથી ?
– અજમદ અલીખાન
૬૬. ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પુસ્તકના લેખક કોણ ?
– જવાહરલાલ નહેરૂ
૬૭. શેરપા તેનસિંગ સાથે એવરેસ્ટ શીખર સર કરનાર નીચેનામાંથી કોણ હતા ?
– જહોન હંટ
૬૮. લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
– સ્ટીલ
૬૯. ભારતના લોહપુરૂષ સરદાર પટેલની પુણ્યતિથિ કઈ છે ?
– ૧પ ડિસેમ્બર
૭૦. જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
– ચિત્રકળા
૭૧. ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં કયા રાજપુરૂષે આગેવાની લીધી હતી ?
– સરદાર વલ્લભભાઈ પટેલ
૭ર. રાષ્ટ્રીય યુવા દિન કયા મહાપુરૂષનો જન્મદિવસ છે?
– સ્વામી વિવેકાનંદ
૭૩. કયા મહાનુભાવના હસ્તે અલગ ગુજરાતની સ્થાપના કરાઈ હતી ?
– પૂ. રવિશંકર મહારાજ
૭૪. દુરદર્શન પર દર્શાવાયેલી અંગ્રેજી ભારતીય કૃતિ ‘માલગુડી ડેઈઝ’ કોની રચના છે ?
– આર.કે.નારાયણ
૭પ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સ્થાપક કોણ હતા ?
– ડો. કેશવરાવ બ. હેડગેવાર
૭૬. શ્રીમતી સુમતિ મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે ?
– જહાજ-વહાણવટુ
૭૭. નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી સ્થાપતિ કોણ ?
– બાલકૃષ્ણ દોશી
૭૮. નવનિર્મિત સોમનાથ મંદિરમાં પુજા- અર્ચન અને વિધિપુર્વક જયોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મહાનુભાવ કોણ છે ?
– ડો. રાજેન્દ્ર પ્રસાદ
૭૯. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાસદ કોણ હતા ?
– વિદ્યા ગૌરી નિલકંઠ
૮૦. કોના નામ સાથે ‘કાલિકાલસર્વજ્ઞ’નું વિશેષણ વપરાય છે ?
– હેમંચદ્રસુરિ
૮૧. ‘ધ વિંગ ઓફ ફાયર’ પુસ્તકના લેખક કોણ છે ?
– ડો. અબ્દુલ કલામ
૮ર. સાયન નહેવાલ કઈ રમત માટે જાણીતી છે ?
– બેડમિન્ટન
૮૩. પર્યાવરણ સુરક્ષા સંબંધી ‘ચીપકો આંદોલન’ના પ્રણેતા કોણ છે ?
– સુદરલાલ બહુગુણા
૮૪. ‘સંપુર્ણ ક્રાંતિ’ આંદોલનના પ્રણેતા કોણ હતા ?
– જયપ્રકાશ નારાયણ
૮પ. ‘સરહદના ગાંધી’ તરીકે કોણ જાણીતું છે ?
– ખાન અબ્દુલગફફારખાન
૮૬. ગુજરાતની વિધાનસભા સંકુલનું નામ કયા મહાનુભાવના નામ પરથી છે ?
– વિઠ્ઠલભાઈ પટેલ
૮૭. ગાંધીજીના રાજકીય ગુરૂ કોણ હતા ?
– ગોપાલકૃષ્ણ ગોખલે
ં૮૮. ક.મા.મુનશી કઈ શિક્ષણ સંસ્થાના સ્થાપક છે ?
– ભારતીય વિદ્યાભવન
૮૯. ‘જીત તમારી’ પુસ્તકના લેખક કોણ છે ?
– શિવ ખેરા
૯૦. જર્મીનમાં જાતે બનાવેલા ઝંડો ફરકાવનાર ભારતીય કોણ હતા ?
– મેડમ ભીખાઈજી કામા
૯૧. નીચેનામાથી કોણ સંગીતકાર નથી ?
– પ્રાણલાલ મહેતા
૯ર. સરદાર વલ્લભભાઈ પટેલ બાબતે સાચું નથી ?
– ભારતના સંરક્ષણ પ્રધાન
૯૩. આપણા ભુતપુર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે.અબ્દુલ કલામે કરેલા ઉચચ અભ્યાસમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?
– મદ્રાસ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં એરોનોટિકસનો અભ્યાસ