GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

86

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧ર૧. ‘મણિકર્ણિકા’ કઈ વીરાંગનાનું મુળ નામ હતું ?
– ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
૧રર. નીચેનામાંથી કયુ વાકય ગાંધજીના સંદર્ભમાં સત્ય નથી ?
– યંત્રોના વિરોધી ન હતાં.
૧ર૩. એશિયાની પ્રથમ મહિલા રેલવે એન્જિન ડ્રાઈવર કોણ છે ?
– સુરેખા યાદવ
૧ર૪. પોતાના ૧૦૦માં જન્મદિવસે ભારતરત્ન એવોર્ડ મેળવનાર મહાનુભાવ કોણ ?
– શ્રી પોંડો કેશવ કર્વે
૧રપ. કોને અગ્નિપુત્રી તરીકે ઓળખવામાં આવે છે ?
– ટેસી થોમસ
૧ર૬. ફેસબુકના સ્થાપક કોણ છે ?
– માર્ક ઝુકરબર્ગ
૧ર૭. રાષ્રપ્રમુખ શ્રી પ્રણવ મુખરજીના સંબંધમાં કઈ બાબત સાચી છે ?
– બેથી વધુ વખત રાજયસભાના સભ્ય તરીકે ચુંટાયા છે.
૧ર૮. હોમાઈ વ્યારાવાલાનું કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?
– પ્રથમ સ્ત્રી પ્રેસ ફોટોગ્રાફર
૧ર૯. ખોડીદાસ પરમાર કઈ કલા ક્ષેત્રમાં જાણીતા છે ?
– ચિત્રકલા
૧૩૦. ગુજરાતના સમાજ સુધાર અને પ્રવૃતિઓના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ? – પુષ્પાબેન મહેતા
– વિકાસગૃહ નામની સ્વરોજગારી આપતી સંસ્થાનો પ્રારંભ
૧૩૧. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા (૧૯૦૮) શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળાની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાથીઓએ કોની પ્રેરણાથી કરી હતી ?
– અરવિંદ ઘોષ
૧૩ર. ગુજરાતી કઈ વ્યકિત અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ છે ?
– કે.ટી.શાહ
૧૩૩. શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?
– થિયોસોફિકલ સોસાયટી
૧૩૪. સાત સમુદ્ર તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ ?
– બુલા ચૌધરી
૧૩પ. ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા કોણ છે ?
– આશાપુર્ણા દેવી
૧૩૬. ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?
– પ્રિયા ઝિન્ગાન
૧૩૭. ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયધીશ કોણ ?
– લીલા શેઠ
૧૩૮. ‘સત્યના પ્રયોગો ’ પુસ્તકના લેખક કોણ છે ?
– મો.ક.ગાંધી
૧૩૯. નીચેનામાથી કઈ જોડ સાચી નથી ?
– બધા સાચા
૧૪૦. નીચેનામાંથી મહાત્મા ગાંધીજી સાથે કયું સ્થળ સંકળાયેલ નથી ?
– કરમસદ
૧૪૧. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?
– બધા સાચા
૧૪ર. નીચેનામાંથી કઈ જોડત સાચી નથી ? – રવીન્દ્રનાથ ટાગોર
– વંદેમાતરમ્‌ના રચયિતા
૧૪૩. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલા કયા પદ પર હતા ?
– નાણાપ્રધાન
૧૪૪. નીચેનામાંથી કોને ભારરત્ન એવોર્ડ મળેલ નથી ?
– મહાત્મા ગાંધી
૧૪પ. ઓમકારાનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે ?
– સંગીત
૧૪૬. બુકર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
– અરૂંધતી રોય
૧૪૭. ગુજરાતના જાણીતા કોર્ટુનીસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે ?
– ચકોર
૧૪૮. લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
– સ્ટીલ
૧૪૯. રામપ્રસાદ બિસ્મિલનું નામ શાની સાથે સંકળાયેલું છે ?
– કાકોરી કાવતરૂં
૧પ૦. જમીનની તીવ્ર આસામાનતા દુર કરવા કોણે ‘ભુદાન યજ્ઞ’ ચલાવ્યો હતો ?
– વિનોબા ભાવે

Previous articleમયંક, ચેતેશ્વર, અજિંકયની ટીમમાંથી હકાલપટ્ટીનાં સંકેત : હરભજન
Next articleભારે હિમ વર્ષાનાં કારણે હિમાચલમાં જન જીવન અસ્તવ્યસ્ત