GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

109

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૯. માનવ અધિકાર દિન કયારે મનાવવામાં આવે છે ?
– ૧૦ ડિસેમ્બર
૬૦. મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે ?
– ર ઓકટોબર,૧૮૬૯
૬૧. રાષ્ટ્રીય બાલિકા દિવસ કયારે મનાવવામાં આવે છે ?
– ર૪ જાન્યુઆરી
૬ર. મહિલા અત્યાચાર વિરોધ દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે ?
– ૧૯૯૯
૬૩. ‘બંધારણ દિન’ કયારે આવે છે ?
– ર૬ નવેમ્બર
૬૪. કઈ સંસ્થા ઘોષણાપત્રના કારણે ૧૮મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામા આવે છે ?
– યુનાઈટેડ નેશન્સ (યુ.એન.)
૬પ. રાષ્ટ્રીય કાયદા દિન કયારે ઉજવવામાં આવે છે ?
– ર૬ નવેમ્બર
૬૬. ગુજરાત રાજયનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?
– ૧મે
૬૭. રાષ્ટ્રીય સુરક્ષા દિન – ર૦૧૭ કયારે ઉજવવામા આવ્યો ?
– ૪ માર્ચ
૬૮. ભારતભરમાં ‘પોલીસ દિન’ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
– ર૧ ઓકટોબર
૬૯. આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?
– ૧ર મે
૭૦. વિશવમાં પ્રતિવર્ષ ૧૦ ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
– માનવ અધિકાર દિવસ
૭૧. વિશ્વ યોગ દિવસ કયો છે ?
– ર૧ જુન
૭ર. વિશ્વ પર્યાવરણ દીન કયારે ઉજવાય છે ?
– પમી જુન
૭૩. ભારતમાં કયા દિવસને ‘મુળભુત ફરજ દિન’ તરીકે ઉજવવાનું નકકી થયું છે ?
– ૬ઠ્ઠી જાન્યુઆરી
૭૪. પુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ કઈ છે ?
– ૧૧ જાન્યુઆરી
૭પ. ‘વિશ્વ સાક્ષરતા દિન’ કયારે મનાવવામાં આવે છે ?
– ૮ સપ્ટેમ્બર
૭૬. ‘વિશ્વ આરોગ્ય દિન’ની ઉજવણી વર્ષમાં કઈ તારીખે થાય છે ?
– ૭મી એપ્રિલ
૭૭. કયા દિવસને વિશ્વ વસતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
– ૧૧ જુલાઈ
૭૮. સ્તનપાન સપ્તાહ કયારે ઉજવાય છે ?
– ઓગષ્ટ માસનું પ્રથમ અઠવાડિયું
૭૯. ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિન’ કયારે ઉજવવામાં આવે છે ?
– ર૮મી ફેબ્રુઆરી
૮૦. સ્વચ્છ ભારત અભિયાન કયારે શરૂ કરવામાં આવેલ ?
– ર ઓકટોબર, ર૦૧૪
૮૧. ‘વિશ્વ આરોગ્ય દિન’ની ઉજવણી વર્ષમાં કઈ તારીખે થાય છે ?
– ૭મી એપ્રિલ
૮ર. કયા દિવસને માનવઅધિકાર દિન તરીકે ઉજવાય છે ?
– ૧૦ ડિસેમ્બર
૮૩. કયા દિવસને ‘મૂળભૂત ફરજ’ દિવસ તરીકે ઉજવવાનું નકકી થયું છે ?
– ૬ જાન્યુઆરી
૮૪. ર૧ જુન વિશેની નિચેનામાંથી કઈ હકિકત સુસંગત નથી ?
– વિશ્વ પર્યાવરણ દિવસ
૮પ. વિશ્વ સ્તનપાન સપ્તાહ કયારે ઉજવવામાં આવે છે ?
– ૧ થી ૭ ઓગષ્ટ
૮૬. માતૃભાષા ગૌરવદિનની ઉજવણી કઈ તારીખે થાય છે ?
– ૧૪મી માર્ચ
૮૭. વિશ્વભરમાં પ્રતિવર્ષ પમી જુનનો દિવસ કયા હેતુસર ઉજવવામાં આવે છે ?
– વિશ્વ પર્યાવરણ દિવસ

Previous articleફાસ્ટ બોલર બોલ્ટ-કમિન્સ પર લાગશે સૌથી ઊંચી બોલી
Next articleઆર્થિક સર્વેક્ષણમાં જીડીપી વૃદ્ધિ દર ૮.૫% રહેવાનો અંદાજ