આપણે જ જવાબદાર…

337

આ તસવીર ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામે લીધી છે, જેમાં મહારાષ્ટ્રના લુહારી કામ કરતા કારીગર પરિવારને જોઈ શકાય છે. આ કામ ગ્રામોદ્યોગનું છે, આત્મનિર્ભર ભારતનું જ છે પણ પરિસ્થિતિ એ છે કે જે તે વ્યક્તિને પોતાના વિસ્તારમાં જ રોજગારી મળવી જરૂરી છે. આ માટે સરકાર જ દોષિત નથી. ગામડાના કામ ધંધા કરવા કરતાં બહાર જવાની દોડ પણ કારણભૂત લાગી રહી છે. બાકી દરેક સરકાર આપણાં મતથી જ બને છે. એ યાદ રાખવું. આપણે જ રાષ્ટ્રની આ તસવીર માટે જવાબદાર છીએ.

Previous articleહીરા ઉદ્યોગને બજેટમાં કોઈ ફાયદો નહિ : ડાયમંડ એસોસિએશન પ્રમુખ
Next articleમનોવિજ્ઞાન વિભાગ દ્વારા જ્ઞાનસત્ર વ્યાખ્યાન શ્રેણી અંતર્ગતનું આયોજન