RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
રપ. ‘દુસરા’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ક્રિકેટ
ર૬. કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે ?
– ચોલા જાગીરદાર
ર૭. ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?
– ફુટબોલ
ર૮. મહાન ખેલાડી ‘લિયોનલ મેસ્સી’ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
– ફુટબોલ
ર૯. નારાયણ કાર્તિકેયન કઈ રમત સાથે સંકળાયેલા છે ?
– કાર રેસિંગ
૩૦. ભારતીય મહિલા ખેલાડી સાયના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– બેડમિન્ટન
૩૧. ‘ડ્રીબલ’ શબ્દ હોકી સિવાય કઈ રમતમાં વપરાય છે ?
– બાસ્કેટ બોલ અને ફુટબોલ
૩ર. હાફવોલી અને ફુલવોલી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ?
– ફુટબોલ
૩૩. વન-ડે ક્રિકેટમાં એક જ દાવમાં બેવડી સદી કનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે ?
– સચિન તેંડુલકર
૩૪. ફુટબોલની રમતમાં કટલા ખેલાડીઓ હોય છે ?
– ૧૧
૩પ. સચિન તેંડુલકરે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સૌથી ઓછી સદી કયા દેશની ટીમ સામે કરી છે ?
– નામીબિયા
૩૬. ક્રિકેટર સુનિલ ગાવસ્કર કયા હુલામણા નામથી જાણીતા છે ?
– લિટલ માસ્ટર
૩૭. અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
– બેઝબોલ
૩૮. મેરેથોન દોડ કુલ કેટલા કિ.મી.ની હોય છે ?
– ૪ર.૧૯પ
૩૯. બેક હેન્ડ, બેક સ્પીન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ?
– ટેનિસ
૪૦. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે.
– ચોરવાડ
૪૧. ભારતના કયા રાજયમાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે ?
– પંજાબ
૪ર. દ્રોણાચાર્ય એવોર્ડ, રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, અને અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ?
– ગોપીચંદ
૪૩. રૂપેશ શાહનું નામ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– બિલિયર્ડ અને સ્નુકર
૪૪. પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષે યોજાયો હતો ?
– ૧૯૭પ
૪પ. સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ ર૦૧રમાં કયો દેશ વિજેતા બન્યો ?
– ન્યુઝિલેન્ડ
૪૬. વર્ષ ર૦૧૧નો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો ?
– ગગન નારંગ
૪૭. ર૦૧૪નો ફુટબોલ વર્લ્ડકપ કયાં યોજાયો ? – બ્રાઝિલ
૪૮. રમત સાથે ખેલાડીઓના જોડકા ગોઠવો.
– 1-P, 2-R, 3-Q, 4-S
૪૯. ‘ડુક મારવી’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ખો-ખો
પ૦. નીચેનામાંથી કયા ખેલાડીએ ભારત માટે પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો ?
– અભિનવ બિન્દ્રા
પ૧. ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
– રમત-ગમત
પર. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
– હોકી
પ૩. રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ-ર૦૧૧માં કયા ખેલાડીને એનાયત કરવામાં આવ્યો હતો ?
– ગગન નારંગ
પ૪. વિશ્વમાં કયો ભારતીય ખેલાડી ‘હોકીનો જાદુગર’ તરીકે ઓળખાય છે ?
– ધ્યાનચંદ