સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર તેમના પેટ્રોલ પંપનુ લોકાર્પણ તાઃ૦૫/૦૨/૨૦૨૨ના શનિવારના રોજ સીંગવડ મુકામે કરવામાં આવ્યું. તેમાં માન. પુર્વ મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, જીલ્લા અધ્યક્ષ સંકરભાઈ આમલીઆર સાહેબ ?, તમામ સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદેદારો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, તથા સરપંચ તેમજ તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા