Uncategorized સરસ્વતિ વિદ્યાલય સે. -૬ માં ગરબાનું આયોજન By admin - September 26, 2017 921 સરસ્વતી વિદ્યાલય સેકટર – ૬માં તા. ર૩ મી ના રોજ શનિવારે નવરાત્રી મહોત્સવ – ર૦૧૭ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલમંદિરથી ધો-૧ર સુધીના તમામ બાળકોએ ગરબા રમવાનો આણંદ માન્યો હતો. ગરબાના અંતે વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.