GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

101

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. તાજેતરમાં રમાયેલ કબડ્ડી વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું છે ?
– અનુપ કુમાર
૨. કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ?
– આઈસ હોકી
૩. IPLમાં હેટ્રિક મેળવનારો ગુજરાતનો પ્રથમ બોલર કોણ છે ?
– અક્ષર પટેલ
૪. એથલેટિકસમાં ‘હેલ્મસ એવોર્ડ’ મેળવનાર એકમાત્ર ભારતીય……. છે.
– મિલ્ખાસિંઘ
૫. ‘ખો-ખો’ની રમતમાં ભારતીય ખેલાડીને શ્રેષ્ઠ દેખાવ માટે…….. એવોર્ડ અપાય છે ?
– એકલવ્ય
૬. વર્ષ-ર૦૧૮માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે ?
– ઈન્ડોનેશિયા
૭. તીરંદાજ કયા દેશની રાષ્ટ્રીય રમત છે ?
– ભુતાન
૮. પોલોની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
– ચાર
૯. ફુટબોલ યુરો કપ-ર૦૧૬ની ફાઈનલ મેચ કયા બે દેશોની વચ્ચે રમાઈ હતી ?
– ફ્રાન્સ- પોર્ટુગલ
૧૦. રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? – જામનગર
૧૧. IPL-9 માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી ?
– સનરાઈઝર્સ હૈદરાબાદ
૧૨. સ્કેટિંગમાં ઉતકૃષ્ટ દેખાવ બદલ – અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ?
– નમન પારેખ
૧૩. ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં કવોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ?
– દિપા કરમાકર
૧૪. તાજેતરમાં જ જયપુરમાં રમાયલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટસમેન કોણ છે ?
– સમિત ગોહેલ
૧૫. સાનિયા મિર્જા તથા બેયાની માટેક સૈંડસને જાન્યુઆરી,ર૦૧૭માં બ્રિસ્બેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ખિતાબ જીતેલ છે. આ બે ખેલાડી પૈકી બેયાની માટેક સૈંડસ કયા દેશની ખેલાડી છે ?
– અમેરિકા
૧૬. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું ?
– સિદ્ધાર્થ
૧૭. કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
– ૦ અને ૧
૧૮. કમ્પયુટરમાં ડિજિટલ વર્સેટાઈલ ડિસક એ કેવું સાધન છે ?
– સંગ્રાહક
૧૯. કમ્પ્યુટરમાં લખેલુ ભુંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
– બેક સ્પેસ કી
૨૦. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ?
– ર
૨૧. કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે ? – હોમ પેજ
૨૨. MS Power Point માં કોઈ ચોકકસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ- વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
– Slide show – Hide Slide
૨૩. – Slide show – Hide Slide
સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ કમ્પ્યુટર ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F7
૨૪. Modemનું પુરૂં નામ શું છે ?
– Modulator – Demodulator
૨૫. CPU નું પુરૂં નામ શું છે ?
– સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
૨૬. આપેલામાંથી કઈ કમ્પ્યુટર લંગ્વેજ નથી ?
– MAC
૨૭. Mother Board નું બીજું નામ શું છે ?
– Central Board
૨૮. MS Word ડોકયુમેન્ટમાંબાય ડિફોલ્ટ બોટોમ માર્જિન કેટલા ઈંચ હોય છે ?
– ર.પ

Previous articleયુઝવેન્દ્ર ચહલ મેદાનમાં ૩ વિકેટ લઈને અનિલ કુંબલેની ક્લબમાં સામેલ થયો
Next articleજાતિ પર મત માંગનારા પોતાના પરિવારનું ભલું કરે છે : મોદી