ભાવનગર શહેરના તખ્તેશ્વર વિસ્તારોમાં રહેતા બ્રિજેશકુમાર કિશોરચંદ્ર ત્રિવેદીનો આવતીકાલે ૧૨ ફેબ્રુઆરીને શનિવારના રોજ જન્મદિવસ છે, બ્રિજેશ ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરશે, માતા-પિતા સ્વ.પદ્માવતી કિશોરચંદ્ર ત્રિવેદી તથા સ્વ.કિશોરચંદ્ર હરગોવિંદદાસ ત્રિવેદી, પત્ની દ્રષ્ટિ તથા વ્હાલી દીકરી ધ્રુતી, મોટાભાઈ-ભાભી – બિન્દુ જીજ્ઞેશભાઈ ત્રિવેદી, સાસુ-સસરા- જ્યોત્સનાબેન ભાર્ગવભાઈ ત્રિવેદી, બેન-બેનવી – તૃપ્તિ ભાવેશભાઈ ત્રિવેદી, બેન-બનેવી – જલ્પા રાકેશભાઈ જાની સહિતના પરિવારજનો ઘરે જ રહી ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરશે. તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા ડાયલ કરો મો.૯૪૨૬૭૭૯૩૮૮