RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧. સાયબર સિકયુરિટી સુરક્ષાની પરિભાષામાં ‘DOS’ એટલે ?
– ડિનાયલ ઓફ સર્વિસ
૩ર. કમ્પ્યુટરની પરિભાષામાં જી.આઈ.એફ. ફાઈલ શું છે ?
– ગ્રાફિક ઈન્ટરચેન્જ ફોરમેટ
૩૩. આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કમ્પ્યુટર (સ્પેસબોર્ન્ કમ્પ્યુટર)…. દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
– હેવલેટ પેકાર્ડ
૩૪. વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F5
૩પ. MS-Wordમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ?
– Alt+F8
૩૬. પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?
– USB
૩૭. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
– Internet Explorer
૩૮.Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઈલનું એકસટેન્શન શું હોય છે ?
– .BMP
૩૯. ‘MSWORD’ માં ફકરાની…. પ્રકારે ગોઠવણી કરી શકાય છે ?
– ચાર
૪૦.CD/ DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?
– Digital
૪૧. સામાન્ય રીતે IP એડ્રેસ…. બીટનું બનેલ હોય છે ?
– ૩ર
૪ર. USB પુરૂ નામ શું છે ?
– Universal Serial Bus
૪૩. Formul bar…….માં હોય છે ?
– EXCEL
૪૪. MS word માં છેલ્લે કરેલ ફેરફાર દુર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
– Undo
૪પ.Recycle bin માં પડેલ ફાઈલ કે ફોલ્ડર ડિલીટ કરવાથી…. થાય.
– ફાઈલ કે ફોલ્ડર હંમેશને માટે ડિલીટ થઈ જાય છે.
૪૬. મોડેમનું પુરૂ નામ શું છે ?
– મોડયુલેટર-ડિમોડયુલેટર
૪૭. .com extension એટલે ?
– વેબસાઈટ કોમર્શિયલ છે.
૪૮. સર્વર પરથી ફાઈલ આપણા કોમ્પ્યુટર પર કોપી કરવાની ક્રિયાને… કહેવાય.
– ડાઉનલોડિંગ
૪૯. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય ?
– WAN
પ૦. MS power point દસ્તાવેજ… તરીકે ઓળખાય છે ?
– સ્લાઈડ
પ૧. કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે ?
– ઉપરોકત પૈકી એકપણ નહીં
પર.MS-Excelની વર્કશીટમાં દેખાતી ઉભી-આડી ગ્રે-લાઈનને…. કહે છે.
– ગ્રીડ લાઈન
પ૩. હાર્ડડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગવોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?
– Defragment
પ૪. Softwareએટલે શું ?
– ઉપરોકત બધા
પપ. MS Wordમાં છેલ્લે કરેલો ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય ?
– F4
૫૬. સામાન્ય રીતે હાયપરલિંક…. કલર ધરાવે છે.
– વાદળી
પ૭. JPGનું પુરૂં નામ જણાવો
– Joint Photographic Experts Group
પ૮. Ms-Excelમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે ?
– રપપ