GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

95

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૪ર. કોઈપણ કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય ?
– ક્લીપ બોર્ડ
૧૪૩. એક વેબસાઈટમાંથી બીજી વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શું કહેવાય ?
– હાઈપર લિકિંગ
૧૪૪. નીચેનામાંથી કયું ડ્ઢફડ્ઢ કરતાં વધારે સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે ?
– બ્લુ-રે ડિસ્ક
૧૪પ.MS Wordમાં પેજ નંબર કઈ જગ્યાએ ઈન્સર્ટ કરી શકાય ?
– હેડર અને ફુટર બંને
૧૪૬. MS Excelમાં ચાર્ટ ક્રિએટ કરવા શું વપરાય છે ?
– ચાર્ટ વીઝર્ડ
૧૪૭. ઓફિસ ર૦૦૭માં,MS Word ડોકયુમેન્ટ ફાઈલનું એકસટેન્શન શું હોય ?
– .doc
૧૪૮. ડેસ્કટોપ પર આવેલ શોર્ટકટને…… કહેવાય.
– આઈકોન
૧૪૯. નીચેનામાંથી કયું ઈમેજ એડિટિંગ સોફટવેર નથી ?
– એમ.એસ. પાવર પોઈન્ટ
૧પ૦. માઈક્રસોફટWord-૨૦૦૭માં કોઈ શબ્દ નીચે લાલ કરકરીયાવાળી લીટીનો અર્થ……. થાય છે.
– શબ્દની ખોટી જોડણી એવું
૧પ૧. WAN ફુલ ફોર્મ શું છે ?
– વાઈડ એરિયા નેટવર્ક
૧પર. કોઈપણ વેબસાઈટના ફ્રન્ટ પેજ- મેઈન પેજને……. કહેવાય.
– હોમ પેજ
૧પ૩. DBMSનું પુરૂ નામ શું છે ?
– ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ
૧પ૪. લીનકસમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડો ઉપયોગ થાય છે ?
– WC
૧પપ. Computersમાં બાદબાકી સામાન્ય રીતે કઈ મેથડથી કરવામાં આવે છે ?
– 2’s Complement
૧પ૬. જે Computer stack organised હોય તે કઈ પ્રકારનીinstruction કરે છે
– Zero addressing
૧પ૭. જયારે CPU Operating System નાPartsLkk Program run કરે છે તેને શું કહે છે ?
– System mode
૧પ૮.‘Aging Registers’ શું છે ?
– Counters which indicate how long ago their pages reffered
૧પ૯. નીચેનામાંથી કયાValid Keyword C++માં નથી.
-Implicit
૧૬૦.Pointer બે વખત delete થાય તો શું થાય ?
– it can cause an error
૧૬૧. output છે. નીચેના Program નું
– ૨૦ ૧૦
૧૬ર. …… જયા Model compatible executable code બની જાય છે.
– implementation Level
૧૬૩. નીચેનામાંથી Non-liner Date structure કયાં છે ?
– Trees
૧૬૪. નીચેનામાંનું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો.
– Word Media Player
૧૬પ. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ?
– Word
૧૬૬. MS Word ફાઈલનું એકસ્ટેન્શન શું હોય છે ?
– .doc
૧૬૭. એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલાં કમ્પ્યુટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?
– LAN
૧૬૮. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?
– LAN
૧૬૯. વેબપેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ?
– HTTP
૧૭૦. સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે ?
– ૩ર
૧૭૧. નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ?
– IP એડ્રેસ

Previous article૭૬ ખેલાડી અનસોલ્ડ, રૈના-મોર્ગનને પણ કોઈએ ન ખરીદ્યા
Next articleભારતે સુરક્ષા માટે જોખમી ૫૪ ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો