RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૭ર. HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ?
– HR
૧૭૩.MS Exelમાં માહીતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે ?
– Data
૧૭૪. HTML માં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ?
– WEB BROWSER
૧૭પ. નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે ?
– APACHE
૧૭૬. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે ?
– સ્કેનર
૧૭૭. નીચેનામાંથી એક ઓપ્શન એસેસરિઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી ?
– Pbulishers
૧૭૮. Ms Word માં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા-વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
– Editing
૧૭૯. એકસેસમાં બનાવેલ ફાઈલનું એકસટેનશન શું હોય છે ?
– .MDB
૧૮૦. MS Excel દસ્તાવેજને શું કહે છે ?
– સ્પ્રેડશીટ
૧૮૧. કમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?
– કંટ્રોલ પેનલ
૧૮ર. વેબબ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે ?
– Plug-in
૧૮૩. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દુર કરી શકાય છે ?
– Disk Cleanup
૧૮૪. SMPS નું પુરૂં નામ શું છે ?
– Switched MOde Power Supply
૧૮પ.USB નું પુરૂં નામ શું છે ?
– Universal Serial Bus
૧૮૬. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
– ૮
૧૮૭.Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ?
– Shift+F7
૧૮૮. કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દુર થશે ?
– જમણી
૧૮૯. MS Word શરૂ કરતા પુર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ?
– ૧૧
૧૯૦. એક જ રૂમ, બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?
– LAN
૧૯૧. ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મુકવામાં આવે છે. ?
– .
૧૯ર. Modern નું પુરૂં નામ શું છે ?
– Modulator Demodulator
૧૯૩. નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ કલાઈન્ટનું ઉદાહરણ દર્શાવે છે ?
– Outlook Express
૧૯૪. MS Word ફોન્ટ અને ફોન્ટસાઈઝ બદલવા માટે કયા ટુલબારનો ઉપયોગ કરવામાં આવે છે ?
– ફોર્મેટિંગ ટુલબાર
૧૯પ. નવું ફોલ્ડર બનાવતા પૂર્વનિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે ?
– New Folder
૧૯૬. કોઈ સોફટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે ?
– અપગ્રેડ
૧૯૭. MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ?
– Writer