સવા બે લાખ રૂદ્રાક્ષના પારાનું શિવલિંગ

74

ફોરેસ્ટ વિભાગના નિવૃત્ત ઓફિસર એસ.ડી. રાવલના પુત્ર અને મહાદેવના પરમ ભક્ત એવા શિવકુમાર રાવલ દ્વારા તેમના ગુરુજીની આપણાથી આગામી શિવરાત્રી નિમિત્તે શહેરના જવાહર મેદાન ખાતે સવા બે લાખ રૂદ્રાક્ષના પારાનું ૨૧ ફૂટ ઊંચાઈ અને ૩૧.૫ ફૂટ ઘેરાવો ધરાવતું વિશાળ શિવલિંગ બનાવ્યું છે રૂદ્રાક્ષના પારાથી બનાવેલું વિશાળ શિવલિંગ ગુજરાતમાં કદાચ પ્રથમ ઘટના હશે ભાવેણાવાસીઓએ શિવલિંગના દર્શનનો લાભ લેવા જેવો છે.

Previous articleજિલ્લા કૌશલ વિકાસ સમિતિ, ભાવનગર દ્વારા ગારીયાધાર તાલુકાના ચોમલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન
Next articleબિપાશા બાસુએ ધામધૂમથી પતિનો ૪૦મો બર્થ ડે ઉજવ્યો