RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૯પ. આમાંથી કયો કુંભમેળો ‘અર્ધકુંભ’ તરીકે ગણાતો નથી ?
-પ્રયાગ
૧૯૬. વિરૂદ્ધાર્થી શબ્દ લખો : ‘હેત’
– દ્વેષ
૧૯૭. નીચે આપેલ પંકિત કયા છંદમાં છે ? ‘ધણુંક ઘણું ભાગવું, ઘણ ઉઠાવ મારી ભુજા’!
– પૃથ્વી
૧૯૮. કહેવતનો અર્થ લખો : ‘મધ હોય ત્યાં માખી ભમે’
– મધપુડો હોય ત્યાં સહુ જાય
૧૯૯. વિરૂદ્ધાર્થી શબ્દ્ય લખો : ‘ઉન્નતિ’
– અવનતિ
ર૦૦. અલંકાર ઓળખાવો : ‘વસંત એટલે વસંત’
– અનન્વય
ર૦૧. ‘અનધિકૃત’ની સંધિ કઈ ?
– અન્+અધિકૃત
ર૦ર. ‘દુધ’નો સમાનાર્થી શબ્દ કયો ?
– ક્ષીર
ર૦૩. ‘જયેસઠ’ની સાચી જોડણી કઈ છે ?
– જયેષ્ઠ
ર૦૪. ‘પાણી ખોચું’ એટલે…
– કોમળ
ર૦પ. ‘મનીશા’ શબ્દની સાચી જોડણી કઈ ?
– મનીષા
ર૦૬. ‘જે પોષતું તે મારતું : શું એ ન થી ક્રમ કુદરતી ?’ – કયો છંદ છે ?
– હરિગીત
ર૦૭. ‘વરદાન’ એટલે
– દુઆ
ર૦૮. ‘વૃદાવન’ કયો સમાસ છે ?
– અવ્યવીભાવ
ર૦૯. ‘ચતુસ+ઘાત’ની સંધિ શુ થશે ?
– ચતુષ્ઘાત
ર૧૦. ‘ક્ષણિક’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ…..
– શાશ્વત
ર૧૧. ‘સુકા ઘાસના પુળાનું ખડકલું’ – શબ્દસમુહનો એક શબ્દ
– ઓઘલી
ર૧ર. કઈ જોડણી સાચી છે ?
– પૃથિવીવલ્લભ
ર૧૩. ‘આંદોલિત થઈ ઉઠવું’ રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?
– રોમાંચિત થઈ ઉઠવું
ર૧૪. ‘સાર્થક’ એટલ….
– સફળ
ર૧પ. ‘મોરચો સંભાળવો’ – એટલે ?
– આગેવાની લેવી
ર૧૬. નીચેના પૈકી કયો શબ્દ ‘વાઘ’નો સમાનાર્થી છે ?
-શાર્દુલ
ર૧૭. ‘નિર્ + અવધિ’ =……..
– નિરવધિ
ર૧૮. ‘પોરો ખાવો’- રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?
– વિસામો લેવો
ર૧૯. ‘શુંગ’ એટલે શું ?
– શિખર
રર૦. ‘અણબોટ’શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ?
– શુદ્ધ
રર૧. ‘પૂર્વાભિમુખ’ એટલે…
– પુર્વ દીશા તરફ
રરર. ‘રમેશે રડતા સાદે કહ્યું’ – આ વાકયમાં ‘રડતા’ શબ્દ….
– વિશેષણ
રર૩. નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી.
– મંદાક્રાન્તા
રર૪. ‘નિઃસ્પૃહ’ એટલે….
– ઈચ્છા વિનાનું
રરપ. ‘કુથલી’ શબ્દનું વિરૂદ્ધાર્થી શબ્દ……. છે.
– પ્રસંશા
રર૬. ‘વજીર’ એટલે…..
– મંત્રી
રર૭. ‘દેવ જાગી જવા’ એટલેે…..
– નસીબ ખુલી જવું
રર૮. નીચેનામાંથી કયો શબ્દ ‘વાજ’નો સમાનાર્થી નથી.
– અનિલ
રર૯. ‘અધમ’નો સમાનાર્થી…..
– હીણ
ર૩૦. ‘ખેત’ એટલે…..
– ધગશ
ર૩૧. ‘મત્સર’ની સામાનાર્થી શબ્દ….. છે.
– અદેખાઈ