અભિનેત્રી મલાઈકા અરોરાએ ટફ યોગા પોઝ શેર કર્યા

78

મુંબઇ, તા.૨
મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર યોગા કરતા ફોટોઝ શેર કર્યા છે. જુઓ મલાઈકા અરોરા ઘણીવાર વર્કઆઉટના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. મલાઈકા અરોરા ફિટનેસના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને અનેક લોકોને ઈન્સ્પાયર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટોઝમાં મલાઈકા ખૂબ જ ટફ યોગા કરતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાએ શેર કરેલ ફોટોઝની તેના ફેન્સ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર યોગા કરતા ફોટોઝ શેર કરીને કેપ્શનમાં જણાવ્યું છે કે, દરરોજ શારીરિક, માનસિક, ઈમોશનલ અને સ્પીરિચ્યુઅલ હેલ્થ માટે યોગા કરો. આ પોસ્ટ કરીને કેપ્શનમાં ઈંસ્ટ્ઠઙ્મટ્ઠૈાટ્ઠજર્સ્ર્દૃીંક્‌રીઉીીા હેશટેગનો ઉપયોગ કર્યો છે. મલાઈકા અરોરાને યોગ કરવા ખૂબ જ પસંદ છે. મલાઈકા અરોરા નિયમિતરૂપે યોગા કરતી રહે છે અને ફિટ રહે છે. અનેક લોકો મલાઈકા અરોરાને તેમની ફિટનેસ અંગે સવાલ પૂછે છે. આ ફોટોમાં મલાઈકા પોતાની ફ્લેક્સિબિલિટી દર્શાવતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરા અપસાઈડ ડાઉન યોગા કરી રહી છે. આ ફોટો જોઈને તેમના ફેન્સ દંગ જોવા મળી રહ્યા છે. તેમના ફેન્સને લાગી રહ્યું છે કે, મલાઈકાના શરીરમાં હાડકાં જ નથી. મલાઈકા અરોરાને યોગા કરવા ખૂબ જ પસંદ છે. મલાઈકા પોતાના યોગા પાર્ટનર સાથે એક જ ખૂબ જ દમદાર પોઝ કરી રહી છે. મલાઈકાને વર્કઆઉટ ખૂબ જ પસંદ છે, લાગી રહ્યું છે કે, મલાઈકા પોતાની ઉંમર વધવા જ નથી દેતી. આ યોગા પોઝમાં મલાઈકા એક પગ પર બેલેન્સ કરી રહી છે. મલાઈકા અઠવાડિયામાંથી ૬ દિવસ યોગા સેન્ટરમાં પસાર કરે છે. જો તે યોગા ના કરે તો તેમને દિવસ અધૂરો લાગે છે. મલાઈકા દરરોજ ઓછામાં ઓછો એક કલાક કસરત કરે છે. યોગાથી મલાઈકાનું શરીર ફ્લેક્સિબલ થઈ ગયું છે તે આ યોગા પોઝથી જોવા મળી રહ્યું છે. મલાઈકાને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. આ યોગા પોઝમાં મલાઈકા સ્ટ્રેચિંગ કરી રહી છે. સ્ટ્રેચિંગના કારણે શરીર એકદમ લચિલુ રહે છે. ૪૮ વર્ષની મલાઈકા ૫૦ વર્ષની થઈ જશે તો પણ તેમની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. સ્વિમિંગ પુલમાં હોય તો પણ મલાઈકા યોગા કરવાનું ચૂકતી નથી. આ ફોટોમાં મલાઈકા સ્વિમિંગ પુલમાં યોગા કરતી જોવા મળી રહી છે. મલાઈકાને યોગા અને એક્સરસાઈઝ કરવી ખૂબ જ પસંદ છે. આ ફોટોમાં મલાઈકાએ મેડિટેટીવ પોઝ આપ્યો છે. મલાઈકા ફિટ રહેવા માટે તમામ સંભવ પ્રયાસો કરે છે. તંદુરસ્ત અને ફિટ શરીર માટે મલાઈકા વર્કઆઉટ અને યોગાની સાથે સાથે પોતાની ડાયટનું પણ ધ્યાન રાખે છે.

Previous articleકોમન સર્વિસ સેન્ટર દ્રારા કેન્દ્ર સરકારના પ્રોજેકટ ’મેરા ગાંવ – મેરી ધરોહર’ પ્રોજેક્ટની ભાવનગર જીલ્લામાં શરૂઆત
Next articleવિરાટની ૧૦૦મી ટેસ્ટને યાદગાર બનાવવા માટે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ