રાણપુર–ધંધુકા બસના કંટક્ટરની પ્રામાણિકતા મુસાફરને રોકડ રકમ અને દસ્તાવેજ પરત આપવામાં આવ્યા.

74

રાણપુર–ધંધુકા લોકલ બસના કંડક્ટર જનકભાઈ વેગડ દ્વારા જાદવ બીનલબેન જે ધંધુકા કોલેજ કરી ઘરે પરત ફરતા હતા તે દરમ્યાન બસમાં રોકડ રકમ ભરેલ પર્સ અને જરૂરી દસ્તાવેજ ભૂલી ગયેલ જે બસના કંડક્ટરને મળી આવતા તેમણે મૂળ માલિકનો સંપર્ક કરી તમામ સામાન પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleખેડુતભાઈઓ માટે જાણવા જોગ
Next articleયુક્રેનમાં અભ્યાસ કરતા રાણપુરના 2 વિદ્યાર્થીઓ પરત આવતા ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.