GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

75

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪ર૮. નીચેનામાંથી કયા વાકયમાં નિપાત છે ?
– કેળવણી તો દુર્ગુણને દુર કરનારી છે
૪ર૯. આઠ ગણોના માપ યાદ રાખવાનું સહલું સુત્ર કયું છે ?
– યમાતા રાજભાન સલગા
૪૩૦. ‘આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે.’ – નિપાત શોધો.
– ફકત
૪૩૧. આધુનિક સર્જક કોણ નથી ?
– દલપતરામ
ં૪૩ર. આધુનિક કવિ કોણ છે ?
– સિતાંશુ યશચંદ્ર
૪૩૩. બંને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જુથ કયું છે ? તે કહો.
– ઁ-૧, ઊ-૩, ઇ-૪, જી-૨
૪૩૪. બંને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જુથ કયું છે ? તે કહો.
– ઁ-૪, ઊ-૩, ઇ-૧, જી-૨
૪૩પ. દેશી કારીગીરને ઉત્તેજનાકર્તાનું નામ જણાવો
– હરગોવિંદદાસ કાંટાવાલા
૪૩૬. નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઈકુમાં આવતું નથી ?
– ચિંતન
૪૩૭. ભુતિનિબંધના લેખક કોણ છે ?
– દલપતરામ
૪૩૮. જ્ઞાનપીઠ દ્વારા અપાતો મુર્તિદેવી પુરસ્કાર કયા ગુજરાતી લેખકને મળ્યો છે ?
– દર્શક
૪૩૯. કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ?
– (એ) અને (ડી)
૪૪૦. મધ્યકાલીન સાહત્યના સર્જક નથી ?
– દલપતરામ
૪૪૧. બે કવિઓ સુધારક યુગના નથી ? –
(એ) અને (સી)
૪૪ર. ગુજરાતીમાં કરૂણપ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા ?
– દલપતરામ
૪૪૩. ‘એક માણસ લુચ્ચો દેખાય છે ’- આ વાકયમાં પુરક પદ લુચ્ચો શું છે ?
– વિશેષણ
૪૪૪. ‘પેલા માણસે પુલિનને ધકકો માર્યો ’ – વિશેષણ ઓળખાવો
– દર્શક વિશેષણ
૪૪પ. નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ?
– સરસી
૪૪૬. સંધિ છોડો : અભ્યાસ – અભિ +આસ
૪૪૭. સબરસનો સમાનાર્થી શબ્દ આપો
– લવણ
૪૪૮. ‘ભમો ભરતખંડના સફળ ભોમ ખુંદી વળી’ આ કયો છંદ છે
– પૃથ્વી
૪૪૯. …… પરમ શિવભકત હતો. સાચી જોડણીવાળ શબ્દ મુકો
– બાણાસુર
૪પ૦. નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો
– પાર્થિવ
૪પ૧. આપેલ શબ્દોમાંથી ‘સાર્થ’ શબ્દનો વિરૂધાર્થી શોધો
– વ્યર્થ
૪પર. નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો ?
– મહારાજ તરત ભાણું તૈયાર કરતા હતાં
૪પ૩. ‘શબ્દોમાં જે વ્યકત કરી ના શકાય તે’ શબ્દસમુહનો એક શબ્દ જણાવો.
– અનિર્વચનીય
૪પ૪. ‘વગ ત્યાં પગ’ કહેવતની સમાનાર્થી કહેવત.
– વાળ વિના વેલો ન ચડે
૪પપ. ‘અકરાંતિયુ’ – વિરૂદ્ધાર્થી શબ્દ આપો.
– મીતાહારી
૪પ૬. સાચી જોડણીવાળો શબ્દ
– વિકેન્દ્રીકરણ

Previous articleપત્રકારની નોકરી છોડી હાલારી ગધેડીનું દૂધ વેચવા રાજુ રદીની સલાહ !!
Next articleપુણેએ એજ્યુકેશન અને આઈટી સેક્ટરમાં બનાવી ઓળખ : મોદી