સમરસ છાત્રાલયના છાત્રોની વ્હારે એબીવીપી

89

ભાવનગરની સમરસ છાત્રાલય માં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં ખોરાકની ગુણવત્તામાં બેદરકારી થતી હોય અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત હોય આ અંગે મોબાઈલ થવા પામેલ જેની જાણ એબીવીપીના આવવાના હતા તેઓ સમરસ છાત્રાલય પહોંચ્યા હતા અને આ બાબતે છાત્રો પાસેથી જાણકારી મેળવી આ અંગેની રજૂઆતો કરી હોસ્ટેલના છાત્રોને ખાતરી આપી હતી અને છતાં ઉકેલ નહીં આવે તો છાત્રોને સાથે રાખી ધરણાં પર બેસવાની પણ ખાત્રી આપી હતી.

Previous articleશહેરના મોતીબાગ રોડ પર આવેલ TC ટાવર સ્થિત જાહેર યુરીનલને દબાણ મુક્ત કરતું તંત્ર
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત