મહિલા દિનની અનોખી ઉજવણી

64

ભાવનગર ના જાણીતા નૃત્યાંગના ડો. કાજલ મુલે એ તેમના ઘેર ઘરકામ કરવા આવતી કામવાળી મહિલાનું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોમેન્ટો આપી સન્માન કરેલ છે. ડો. કાજલબેન મૂળે એ જણાવ્યું હતું કે વિશિષ્ટ પ્રતિભા કે અસામાન્ય મહિલાઓનું સન્માન થતું હોય છે પરંતુ લોકોના ઘેર કાયમ માટે કામ કરતી મહિલાઓ નું પણ વર્ષમાં એકાદ વાર સન્માન કરવું જોઈએ.

Previous articleરાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાની એન.એસ.એસ.ની ખાસ વાર્ષિક શિબિર યોજાઈ
Next articleમહિલા દિન નિમિતે ભાવનગરમાં સાયક્લોથોનનું આયોજન કરાયું