GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

75

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૮૪. ‘યથાશકિત’ – શબ્દમાં કયો સમાસ રહેલો છે ?
– અવ્યવીભાવ
૪૮પ. સોનેટનો ઉદ્દભવ કયા દેશમાં થયો હતો ?
– ઈટાલી
૪૮૬. શબ્દસમુહ માટે એક શબ્દ આપો. – ‘પહેલાના સમયમાં આવી ગયેલું’
– પુરોગામી
૪૮૭. નીચેનામાંથી કયા કવિ આખ્યાનકાર તરીકે પ્રખ્યાત છે ?
– પ્રેમાનંદ
૪૮૮. કયા શબ્દજુથમાં શબ્દ કોશનો ક્રમ સચવાયેલો છે ?
– પક્ષી,પરીજ્ઞક્ષા, પસીનો, પાંખ, પાંચ
૪૮૯. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ?
– મતિ
૪૯૦. સાચી જોડણી શોધો.
– ભ્રૂકુટિ
૪૯૧. ‘આકાશ કુસુમવત’ શબ્દ પ્રયોગ કયારે વાપરવામાં આવે છે ?
– કોઈ વાત માનવા જેવી ન લાગે ત્યારે
૪૯ર. ‘સિન્ધુર્મિ’ – શબ્દની સંધિ છોડાતા….. બને
– સિન્ધુ+ ઉર્મિ
૪૯૩. તાઓનો ચહેરો નિર્દોષ હતો – વાકયમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયું છે ?
– ગુણવાચક
૪૯૪. કલમ, કછડી અને પછડી શબ્દો કઈ જાતિ સાથે સંકળાયેલા છે ?
– નાગર
૪૯પ. ‘મોજાર’ શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?
– અંદર
૪૯૬. ‘ક્ર’ અક્ષરને શબ્દકોશમાં ક્રમમાં ગવોઠવતા કયા અક્ષર પછી તેનું સ્થાન આવશે ?
– કૌ
૪૯૭. ‘આવ્યાઅ આવ્યા ઓતરા દશના મેહ, પાંદરડાં ખેતરડાં રે હરિ કેરા છલી વળ્યા રે લોલ’ ઉપરોકત કાવ્યપંકિત કયા કાવ્યની છે ?
– આલાલીલા વાંસડિયા
૪૯૮. નીચેના વાકયમાં ક્રિયા વિશેષણ શોધો : ‘અલ્યાજનક ! તે શું પણ કર્યુ છે’
– શું
૪૯૯. મારી નોટમાં લીસાં પાના છે – આ વાકયમાં રેખાંકિત શબ્દ શું સુચવે છે ?
– વિશેષણ
પ૦૦. ‘વડા થઈ ચીંભડાં ગળે’ એટલે શું ?
– રક્ષક જ ભક્ષક બને
પ૦૧. કયું શબ્દ જોડકું સમાનાર્થી છે ?
– વલોપાત – આક્રંદ
પ૦ર. કાવ્ય પ્રકારનું કયું જોડકું સાચું છે ?
– યક્ષ- સોનેટ
પ૦૩. ‘ઉંચા મંદિરની પાસે પાણીની પરખ છે.’ – રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ ધરાવે છે ?
– ગુણવાચક
પ૦૪. ‘લગ્નમાં તારે આવવું જ પડશે’ – રેખાંકિત પદ કયું કહેવાશે ?
– નિપાત
પ૦પ. રમતા બાળક વહાલ લાગે – વાકયમાં રેખાંકિત કરેલ શબ્દના કૃદંતનો પ્રકાર ઓળખાવો ?
– વર્તમાનકૃદંત
પ૦૬. ‘નીતા એ નવરાત્રીમાં નકોરડા ઉપવાસ કર્યા’ – રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો ?
– દ્વિગુ
પ૦૭. ‘હું માનવી માનવ થાંઉ તો ઘણું’ – પંકિતમા કયો અલંકાર સમાયેલો છે ?
– શ્લેષ
પ૦૮. ‘ઉંટ મારવું પડે એવી તરસ લાગી’ – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય ?
– ખુબ તરસ લાગવી
પ૦૯. રવાનુકારી શબ્દપ્રયોગ શોધો – ‘ટપટપ ટેટાં તુટવા મંડયા અને વરસાદ પડ્યો’
– ટપટપ
પ૧૦. ‘પાણી પંથા’ માટે કઈ વાત સારી છે ?
– પુરના પાણીની ઝડપે દોડનાર
પ૧૧. જે શબ્દ કોઈ ચોકકસ વ્યકિત, સ્થાન કે પદાર્થની ઓળખ સુચવે છે તે શબ્દને શું કહે છે ?
– સંજ્ઞા
પ૧ર. ‘આવતા ઝાલીશ બાણે હો’ વાકયનું કર્મણિ વાકય છે ?
– આવતા ઝલાશે બાણને, હો!

Previous articleપરચૂરણની પ્રચંડ તાકાત!!
Next articleભારત અને ઇઝરાયલની અપીલથી પિઘળ્યુ રશિયા