GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

72

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ા૧૩. નીચની પંકિતમાં કયો અંલકાર નિરૂપાયેલો છે ? – ‘કામિની કોકિલા કેલી કુંજન કરે’
– વર્ણાનુપ્રાસ
પ૧૪. નીચેના પૈકી કયો શબ્દ ગુજરાતી ભાષામાં વપરાતો ‘પ્રોસ તત્વવાળો દ્વિરુકત પ્રયોગ’ છે ?
– ચડતી પડતી
પ૧પ. ‘આજની ઘડી- રળિયામણી’ એ કાવ્યનો પ્રકાર કયો ?
– ભકિતગીત
પ૧૬. વિરોધી અર્થ ધરાવતી એક કહેવત નથી
– મારે તેની તલવાર- બળિયાના બે ભાગ
પ૧૭. નીચેના સામાસિક શબ્દોમાંથી એક કર્મધરાય સમાસનું ઉદાહરણ છે ?
– દેહલતા
પ૧૮. ‘મેશ્વાએ દિવાલ પર ચાક વડે લીટા કર્યા’ – આ વાકયમાં કઈ વિભકિતનો ઉપયોગ થયો છે ?
– કરણ વિભકિત
પ૧૯. ઉત્પ્રેક્ષા અંલકાર નિરૂપતું વાકય કયું છે ?
– દમયંતીનું મુખ જાણે પુનમનો ચાંદ
પર૦. મંદાક્રાન્તા છંદનું ઉદાહરણ કયું છે ?
– તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
પર૧. રેખા ભાવિકને ખવડાવીને ખાય છે. – રેખાંકિત શબ્દ કયો કૃદન્તનો છે ?
– સંબંધક ભૃતકૃદન્ત
પરર. નીચેનામાંથી કયો શબ્દ ‘વસંત’ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ?
– પર્જન્ય
પર૩. નીચેનામાંથી ‘વિજળી’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– દામિની
પર૪. નીચેનામાંથી કયો શબ્દ ‘વાચાળ’ શબ્દનો વિરોધી છે ?
– મુક
પરપ. ‘શોકાવેશે હૃદય ભરતી કંપતિ ભીતિઓથી’ – આ કયા છંદનું ઉદાહરણ છે ?
– શિખરિણી
પર૬. ‘અમારા એ દાદ, વિપુલ વડના ઝુંડ સરખા’ – આ કયા છુદનું ઉદાહરણ છે ?
– શિખરિણી
પર૭. ‘સદરાર અટલે સરદાર’ – આ કયા અલંકારનું ઉદાહરણ છે ?
– અનન્વય અલંકાર
પર૮. મનહૃદય જાણે હળવાંફુલ થઈ જતાં હોય એમ લાગે છે, આ કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
પર૯. નીચેનામાંથી કયું દ્વન્દ્વ સમાસનું ઉદાહરણ છે ?
– વાડીવજીફો
પ૩૦. ‘સ્વયંવર’ કયો સમાસ છે ?
– બહુવ્રીહિ
પ૩૧. ‘કોઈની સાથે સરખાવી શકાય નહી તેવું’ માટે એક શબ્દ આપો.
– અનુપમ
પ૩ર. ‘વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું’ માટે એક શબ્દ આપો – અમજરામર
પ૩૩. ‘નિઃ + તેજ’ની સંધિ જોડો
– નિસ્તેજ
પ૩૪. ‘વિષમ’ની સંધિ છોડો.
– વિઃ+ સમ
પ૩પ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? – જૂઠાણું
પ૩૬. ‘ડંકો વગાડવો’નો અર્થ શું ?
– યશસ્વી કાર્ય કરી બતાવવું
પ૩૭. ‘લીલા વનના સુકા ઘણાં’ નો અર્થ શું ?
– લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે.
પ૩૮. નીચેનામાંથી કઈ નવલકથા ક.મા. મુનશીની નથી ?
– માનવીની ભવાઈ
પ૩૯. ઉચ્ચારની રીતે જુદો પડતી મુળાક્ષર કયો છે ? – ગ
પ૪૦. ‘અળસિયા’નું લિંગ જણાવો.
– ઉભયલિંગી
પ૪૧. નીચેનામાંથી શબ્દોને જોડણી કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિલ્પ સાચો છે ? કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ
– કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ

Previous articleકઢાપો
Next articleનાટોમાં સામેલ નથી થવું, બે ક્ષેત્રો પર સમજૂતી માટે તૈયારઃ ઝેલેન્સ્કી