GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

192

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬૭પ. નીચે આપેલ વાકયમાંથી ‘નિપાત’ શોધીને લખો – ‘હવે એક જ ઉપાય છે’
– જ
૬૭૬. નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. – ‘પુરીઓ વણતા વણતા મે કહ્યું’
– મધ્યમપદલોપી
૬૭૭. ‘મહોત્સવ’ શબ્દનો સમાસ ઓળખાવો.
– કર્મધરાય
૬૭૮. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો. ‘મોરના ઈંડા ચીતરવા ન પડે’
– હોંશિયાર મા-બાપના સંતાોનમાં કઈ કહેવાપણું ન હોય
૬૭૯. નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. ‘માહેલુ’
– અંદરનું
૬૮૦. નીચે આપેલ સાચા શબ્દસમુહ માટે એક શબ્દ શોધીને લખો. ‘કામ કરીને ખુબ થાકી ગયેલી’
– થાકીપાકી
૬૮૧. નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ‘પડો વજાડવો’
– જાહેરા કરવી
૬૮ર. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.
– આળસુ ટ ઉધમી
૬૮૩. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
– પરીક્ષિત
૬૮૪. ‘ચુક્ષઃશ્રવા’ કોને કહેવાય ?
– આંખોથી સાંભળનાર
૬૮પ. બહુવ્રીહિ સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
– ક્ષુધાતુર
૬૮૬. નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. ‘તું ખાવાનું મોકલનાર કોણ ? ’
– ભવિષ્યકૃદંત
૬૮૭. ‘મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ’ – અલંકાર ઓળખાવો.
– શબ્દાનુપ્રાસ
૬૮૮. દુહાના મુખ્ય લક્ષણો જણાવો.
– ચોટ, લાઘવ
૬૮૯. છંદ શાસ્ત્રમાં કુલ….. ગણની રચના કરી છે ?
– આઠ
૬૯૦. ‘ડેલીની ખડકીનેય કલર કરાવ્યો’ વાકયમાં નિપાત જણાવો
– ય
૬૯૧. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
– ‘કાનન’ – વન
૬૯ર. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.
– ઉપકાર ટ અપકાર
૬૯૩. ‘મીંડા આગળ એકડો માંડવો’ – રૂઢિપ્રયોગ અર્થ લખો
– શુન્યમાંથી સર્જન કરવું
૬૯૪. શબ્દસમુહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની – બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ?
– લાઘવ
૬૯પ. નીચે આપેલ વિકલ્પમાંથી સાચી જોડણી શોધીને લખો
– પ્રતિનિધિ
૬૯૬. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ‘તટ’
– કાંઠો
૬૯૭. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.
– છાનીમાની ટ જાહેર
૬૯૮. ‘શાલભંજિકા’ નો વિસ્તૃત અર્થ શો થાય ?
– લાકડાના થાંભલાઓમાં ઉંચે જડવામાં આવતી લાકડાની પુતળી
૬૯૯. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ‘ખેલ માંડવો’
– રમત રમવી
૭૦૦. ‘ઈચ્છા સ્પુહા કે ઝંખના કરવા યોગ્ય’ શબ્દ સમુહ માટે એક શબ્દ આપો.
– સ્પૃહણીય

Previous articleશિષ્યવૃત્તિની પરીક્ષા લઇને ૫૪.૯૦% નફો કરી દેશને નવી રાહ દેખાડી!!!
Next articleવાહનોના રજિસ્ટ્રેશનની ફીમાં ૧ એપ્રિલથી આઠ ગણો વધારો