પ્રકૃત્તીનો આનંદ માણતા શાળા બાળકો

70

ભાવનગરના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં ગઢડા(સ્વામી )ઘેલા સોમનાથ, સાંઢીડા મહાદેવ, ભાવનાથ મહાદેવ, તિરુપતિ બાલાજી, વાંકીયા હનુમાન મંદિર વગેરે સ્થળોનો સમાવેશ કરાયો હતો .જેમાં બાળકો એ પ્રકૃતિ તેમજ ધાર્મિક સાનિધ્યમાં ખૂબ જ આનંદ મેળવ્યો હતો .પ્રવાસનું સમગ્ર સંચાલન મેઘનાબેન વિપુલભાઇ હિરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleદાહોદ જિલ્લામાં આજથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના રસીકરણનો પ્રારંભ
Next articleનોરા ફતેહીએ બોલ્ડ અને બ્યૂટીફૂલ અદાઓ બતાવી