RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૬૧. અલંકારનો પ્રકાર શોધો ‘મારી આશા મરી ગઈ.’
– શ્લેષ
૭૬ર. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘સહાસ’
– એકાએક
૭૬૩. સાચી જોડણી શોધો
– તિતિક્ષા
૭૬૪. નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ‘ધુળમાં મેળવી દેવું’
– જમીદોસ્ત કરી નાંખવું
૭૬પ. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો
– સુખ ટ દુઃખ
૭૬૬. અલંકારના મુખ્ય પ્રકાર….. છે
– બે
૭૬૭. નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. ‘નિઃ + તેજ’
– નિસ્તેજ
૭૬૮. છંદ જણાવો ‘દિપક બે દીકરા, કાજળ અને અજવાશ, એક કપુત કાળું કરે, બીજો દિયે પ્રકાશ’
– દોહરો
૭૬૯. નીચે આપલા વાકયમાંથી સાદા વાકયો છુટા પાડો. ‘એમનું પાપ મને આવજો ને મારૂ પુણ્ય એમને જોજો પણ ક્ષમો કરો’
– એમનું પાપ મને અવાજો ને મારૂં પુણ્ય એમને જોજો પણ ક્ષમો કરો.
૭૭૦. ‘હું એમના પગ સુદ્ધા’ બરાબ વરતું છે’
– સુદ્ધાં
૭૭૧. નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદતનો પ્રકાર જણાવો ‘મે બધુ વાળીને સાફ કર્યું’
– સંબંધક ભુતકૃદંત
૭૭ર. ‘રેવાશંકર’ શબ્દનો સમાસ ઓળખાવો.
– મધ્યમપદલોપી
૭૭૩. નીચે આપેલ વાકયનો સાચો અર્થ દર્શાવતી કહેવત લખો ‘વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારૂ અને ઝડપી થાય છે ’
– ઝાંઝાં હાથ રળિયામણા
૭૭૪. નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો : ‘મોકળું’
– મુકત
૭૭પ. નીચે આપેલ શબ્દસમુહ એક શબ્દ શોધીને લખો ‘રાગ અને આસકિતનો અભાવ’
– વૈરાગ્ય
૭૭૬. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
– સહાનૂભૂતી
૭૭૭. રૂઢિપ્રયોગ અને તેના પ્રયોગ અર્થની જોડ બનાવો.
– (૧-ઘ) (ર-ગ) (૩-ખ) (૪-ક)
૭૭૮. ડાબી બાજુના શબ્દસમુહ અને જમણી બાજુના શબ્દસમુહની યોગ્ય જોડ બનાવો.
– (૧-ખ) (ર-ગ) (૩-ક) (૪-ઘ)
૭૭૯. ‘ટીંબો બની જવો’ નો અર્થ શું છે ?
– ગામ ઉજજડ થઈ જવું
૭૮૦. ‘મહેનત કરે કોઈક ને એનું ફળ લઈ જાય બીજા’ એવો અર્થ આપતી કહેવત કઈ છે ?
– ઉપરોકત બંને
૭૮૧. ‘નેવાના પાણી મોભે ન ચડે’ કહેવતનો અર્થ શું છે ?
– વખત વીત્યા પછી પરિસ્થિતિ ન બદલાય
૭૮ર. નીચેનામાંથી સાચું સંધિ જોડાણ કયું છે ?
– ઉપરોકત તમામ
૭૮૩. નીચેનામાંથી સાચો સંધિવિગ્રહ કયો છે ?
– ઉપરોકત તમામ
૭૮૪. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો
– અકેપણ નહી
૭૮પ. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો
– અધિભૂત
૭૮૬. નીચેનામાંથી તત્પુરૂષ સમાસ કયો છે ?
– વિચારસરણી
૭૮૭. નીચેના શબ્દસમુહ કયો સમાસ દર્શાવે છે ?
– બહુવ્રીહિ સમાસ
૭૮૮. ‘ઈન્દ્ર’નો સમાનાર્થી શબ્દ કયો છે ?
– કૈશિક, શયીશ