રોટરી ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઇવેન્ટમાં રોટરી રોયલ ભાવ. છવાયુ

245

રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ દ્વારા વલસાડ ખાતે આયોજીત ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઇવેન્ટમાં ભાવનગરની રોટરી રોયલ ટી -૨૦ સીઝન બોલ, ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા કેરમમાં ચેમ્પિયનશીપ હાંસલ કરી નોંધપાત્ર દેખાવ કરેલ . ટી -૨૦ સીઝન ક્રિકેટની ફાઇનલ રોટરી રોયલ તથા રોટરી કલબ ઓફ રાજકોટ વચ્ચે રમાયેલ. રોટરી રોયલ ભાવનગરે પ્રથમ બેટિન્ગ કરી ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૨૧૪ રન કરેલ. જેમાં મેન ઓફ ધ મેચ અલી વરતેજીએ ફક્ત ૪૯ બોલ માં ૧૦૧ રન તથા અબ્બાસ વરતેજીએ ૪૫ બોલમાં ૫૬ રન બનાવેલ. રાજકોટ વતી પરિમલ ૨ વિકેટ મેળવેલ. કેપ્ટન મૌલિક પરીખે સમગ્ર ટીમના પર્ફોમન્સને બિરદાવેલ બીજું બેટિંગ કરતા રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ દ્વારા વલસાડ ખાતે આયોજીત ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઇવેન્ટમાં ભાવનગરની રોટરી રોયલ ટી -૨૦ સીઝન બોલ, ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા કેરમમાં ચેમ્પિયનશીપ હાંસલ કરી નોંધપાત્ર દેખાવ કરેલ. ટી -૨૦ સીઝન ક્રિકેટની ફાઇનલ રોટરી રોયલ તથા રોટરી કલબ ઓફ રાજકોટ વચ્ચે રમાયેલ . રોટરી રોયલ ભાવનગરે પ્રથમ બેટિન્ગ કરી ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૨૧૪ રન કરેલ. જેમાં મેન ઓફ ધ મેચ અલી વરતેજીએ ફક્ત ૪૯ બોલમાં ૧૦૧ રન તથા અબ્બાસ વરતેજીએ ૪૫ બોલમાં ૫૬ રન બનાવેલ. રાજકોટ વતી પરિમલ ૨ વિકેટ મેળવેલ. કેપ્ટન મૌલિક પરીખે સમગ્ર ટીમના પર્ફોમન્સને બિરદાવેલ. બીજું બેટિંગ કરતારોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ દ્વારા વલસાડ ખાતે આયોજીત ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઇવેન્ટમાં ભાવનગરની રોટરી રોયલ ટી -૨૦ સીઝન બોલ, ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા કેરમમાં ચેમ્પિયનશીપ હાંસલ કરી નોંધપાત્ર દેખાવ કરેલ. ટી -૨૦ સીઝન ક્રિકેટની ફાઇનલ રોટરી રોયલ તથા રોટરી કલબ ઓફ રાજકોટ વચ્ચે રમાયેલ. રોટરી રોયલ ભાવનગરે પ્રથમ બેટિન્ગ કરી ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૨૧૪ રન કરેલ. જેમાં મેન ઓફ ધ મેચ અલી વરતેજીએ ફક્ત ૪૯ બોલ માં ૧૦૧ રન તથા અબ્બાસ વરતેજીએ ૪૫ બોલમાં ૫૬ રન બનાવેલ. રાજકોટ વતી પરિમલ ૨ વિકેટ મેળવેલ.
કેપ્ટન મૌલિક પરીખે સમગ્ર ટીમના પર્ફોમન્સને બિરદાવેલ. બીજું બેટિંગ કરતારાજકોટ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૫૯ રન બનાવેલ. વિરલ ભાવસાર તથા સુમિત અનોવાડિયાને ૨-૨ વિકેટ પ્રાપ્ત થયેલ. ભાવનગર રોયલનો ૫૫ રને ભવ્ય વિજય થયેલ. ટેનિસ બોલ ક્રિકેટની ફાઇનલ રોટરી રોયલ ભાવનગર તથા સુરત રાઉન્ડ ટાઉન વચ્ચે રમાયેલ, જેમાં સુરતે પ્રથમ બેટિંગ કરતા ૮ ઓવરમાં ૫૯ ૨ ન બનાવેલ. જેમાં સેજલના ૫૯ રન મુખ્ય હતા. વિરલ ભાવસારને ૨ વિકેટ પ્રાપ્ત થયેલ. જેના જવાબમાં ભાવનગર રોયલ ફક્ત ૪.૩ ઓવરમાં ૬૦ રન બનાવી ભવ્ય વિજય હાંસલ કર્યો. જેમાં મેન ઓફ ધ મેચ ડો. મૌલિક પરીખે ધુંઆધાર બેટિન્ગ કરી ૩૪ રન બનાવેલ. આ ઉપરાંત કેરમ ટુર્નામેન્ટ પણ રોટરી રોયલના પ્રેસિડેન્ટ હિમાંશુ જાગાણીએ ચેમ્પિયન બનેલ.

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત
Next articleભાવનગરના શિહોર તાલુકાના ટાણા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના ૧૦૦ માંથી ૯૮ વિદ્યાર્થીઓએ રસી લઇને અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું