સિહોર શહેર યુવા ભાજપ દ્વારા પવિત્ર ગૌતમી નદી કાંઠે આવેલ ભૂતનાથ મહાદેવ પાસે ના અંતીમધામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

80

આજ રોજ છોટેકાશી એવા સિહોર ની પવિત્ર ગૌતમી નદી કાંઠે બિરાજમાન નવનાથ મહાદેવ નાથ એવા ભૂતનાથ મહાદેવ પાસે આવેલ એવા અંતિમ ધામ ખાતે સિહોર ભારતીય જનતા યુવા મોરચા સિહોર શહેર દ્વારા સિહોર ના સ્મશાન ગૃહ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યકમ્ યોજાયેલ.

આ કાર્યકમ્ માં ગારીયાધાર વિધાનસભા ના પ્રભારી રાકેશભાઈ શેલાણા, જિલ્લા યુવા મોરચા ના પૂર્વ મહામંત્રી પરેશભાઈ જાદવ, જિલ્લા યુવા મોરચા ના ઉપપ્રમુખ ધ્રુવભાઈ ભટ્ટ,જિલ્લા યુવા મોરચા ના કારોબારી સભ્ય પાર્થભાઈ વ્યાસ,સિહોર શહેર યુવા પ્રમુખ રૂપેશ રોજીયા,યુવા મોરચા ના મહામંત્રી દિનેશ ચૌહાણ તેમજ શહેર યુવા મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..

Previous articleભાવનગરના શિહોર તાલુકાના ટાણા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના ૧૦૦ માંથી ૯૮ વિદ્યાર્થીઓએ રસી લઇને અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું
Next articleશ્રી કસ્તુરબા માધ્યમિક કન્યા શાળા-વાઘનગરની વિદ્યાર્થીની બહેનો ખેલમહા કુંભમાં તાલુકા કક્ષાએ ઝળક્યા