આંતર કોલેજ ખોખોમાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન

845
bvn2692017-12.jpg

ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ ખો-ખોની સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટિમોને પરાજીત કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. 

Previous articleબગદાણા ખાતે જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ
Next articleસિહોર પો.સ્ટે.માં નવનિર્મિત સહકાર ભવનનું આજે એસપીના હસ્તે લોકાર્પણ