RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૮૯. ડાબી બાજુએ આપેલ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જમણી બાજુએ આપેલ છે. તેઓની યોગ્ય જોડ બનાવો
– (૧-ગ) (ર-ઘ) (૩-ક)(૪-ખ)
૭૯૦. કર્મણિ વાકયરચનાની ઓળખ કયા પ્રત્યયથી થાય છે ?
– ઉપરોકત તમામ
૭૯૧. કર્તરિ વાકય પ્રયોગમાં કર્તાના….માં ફેરફાર થાય તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે.
– ઉપરોકત તમામ
૭૯ર. નીચેના વાકયોમાંથી કર્મણિ પ્રયોગ શોધો.
– ૧,ર અને ૩
૭૯૩. ડાબી બાજુ છંદનું નામ અને જમણીબાજુ છંદના પ્રકાર આપેલા છે. નામ અને પ્રકારની યોગ્ય જોડ બનાવો
– (૧-ક) (ર-ઘ) (૩-ખ) (૪-ગ)
૭૯૪. નીચે આપેલ છંદ પૈકી કયા છંદમાં ૧૭ અક્ષર નથી.
– શાર્દુલવિક્રીડિત
૭૯પ. નીચેનામાં ડાબી બાજુ અલંકારના ઉદાહરણ આપેલા છે અને જમણીબાજુ અલંકારના પ્રકારના છે. ઉદાહરણ અને અલંકારના પ્રકારની યોગ્ય જોડ બનાવો.
– (૧-ગ) (ર-ક) (૩-ખ) (૪-ઘ)
૭૯૬. નીચેનામાંથી વિરોધાભાસ અલંકાર કયો છે ?
– હે સિંધુ, તુ ખારો છે, છતાં અમરીસભર્યો છે
૭૯૭. ‘જેવા બી વાવશો તેવા ફળ મળશે’ વાકયમાં કયા પ્રકારના વિશેષણનો ઉપયોગ થયો છે ?
– સાપેક્ષ વિશેષણ
૭૯૮. નીચેના વાકયોમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયેલ છે ?
– પરિમાણવાચક
૭૯૯. વિશેષણનું વિશેષણ વપરાયું હોય તેવું વાકય શોધો.
– ૧ તે ઘણો દાની વ્યકિત છે.
૮૦૦. ‘અગાઉ પણ અમે નળસરોવરના પ્રવાસે ગયા હતા.’ વાકયમાં કયા પ્રકારનું ક્રિયા વિશેષણ વપરાયું છે ?
– ક્રમવાચક ક્રિયા વિશેષણ
૮૦૧. નીચેના વાકયો પૈકી શેમાં સમયવાચક ક્રિયા વિશેષણ વપરાયું છે ?
– ઉપરોકત તમામ
૮૦ર. કૃદંત….. સાથે જોડાયેલ બાબત છે.
– ક્રિયાપદ
૮૦૩. ‘એમાં જાણવાની બાબતો પણ ઘણી છે.’ માં કયા પ્રકારનું નિપાત વપરાયેલ છે ?
– ભારવાચક નિપાત
૮૦૪. નપુંસકલિંગ એક વચનના છેડે…. પ્રત્યેય હોય છે.
– ઉ
૮૦પ. પુલ્લિંગ એક વચનના છેડે……. પ્રત્યેય આવે છે અને તેના દ્વારા નામ કયો લિંગ ધરાવે છે. તે જાણી શકાય.
– ઓ
૮૦૬. ‘હળે હળવે હળવે મારે મંદિરે આવ રે!’ માં કયો અલંકાર છે ?
– વર્ણાનુપ્રાસ
૮૦૭. નીચેનામાંથી પૃથ્વી છંદનું કર્ય ઉદાહરણ છે, તે જણાવો.
– ધમાલ ન કરો, જરાય નહિ નેને ભીના થજો.
૮૦૮. ‘પરિવારી જવું’ રૂઢિપ્રયોગ કયો અર્થ સુચવે છે ?
– બધા જ કામ પુરા કરી નવરા થવું
૮૦૯. ‘ગોળમટોળ ચીંથરિયા પાધડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો.’ – રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
– આકારવાચક
૮૧૦. નીચેના વાકયમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.’
– સમુચ્ચય દ્વન્દ્વ
૮૧૧. ‘ઉગતા સુરજને સહુ કોઈ પુજે’ કૃદતનો પ્રકાર જણાવો
– વર્તમાન કૃદંત