જિલ્લા પંચાયત કચેરી સામે TC ટાવરના પાર્કિંગમાં કચરો સળગ્યો

58

ભાવનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી અગન જાળની નાનીમોટી ઘટનાઓ દરરોજ ઘટી રહી છે ત્યારે આજે પણ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ ટીસી ટાવર બિલ્ડીંગના ભોંય તળીયે આવેલ પાર્કિંગમાં પડેલ કચરાના જથ્થામાં આગ લાગી છે જે મેસેજ મળતાની સાથે જ ટીમ સ્થળપર દોડી આવી હતી અને પાણી છાંટી આગ ઓલવી હતી.

Previous articleઘોઘા ગામે તલાટી મંત્રીની ખાલી પડેલી જગ્યા ભરવાની માંગ સાથે TDO ને આવેદનપત્ર અપાયું
Next articleભાવનગરના શહિદ સ્મારક ખાતે પ્રે સ્કૂલના બાળકોએ ત્રણેય ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી