GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

67

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૦૪. મુઘલ સામ્રાજયના વિઘટન બાદ કુતુબશાહી વંશે કયા શાસન કર્યું ?
– ગોલકોન્ડા
૧૦પ. કશ્મીરમાં હિંદુ રાજયની સ્થાપના સૌપ્રથમ કોણે કરે ?
– સુહાદેવ
૧૦૬. રેલ્વે બજેટને સામાન્ય બજેટમાંથી કયારે અલગ કર્યું ?
– ૧૯ર૪-રપ
૧૦૭. કીડીમાં કયો એસિડ પ્રાપ્ત થાય છે ?
– ફોર્મિક એસિડ
૧૦૮. ભારતમાં પંચવર્ષીય યોજનાનો વિકાસ કોણે કર્યો ?
– પી.સી. મહાલનોવિસ
૧૦૯. બાબરનું વાસ્તવિક નામ જણાવો
– જહીરૂદ્દીન મુહમ્મદ બાબર
૧૧૦. ભારતમાં પિનકોડની શરૂઆત કયારે થઈ હતી ?
– ૧૯૭ર
૧૧૧. કોંગ્રેસના કયા અધિવેશનમાં હિંદીને રાષ્ટ્રભાષા તરીકે સ્વિકારી ?
– બેલગાંવ
૧૧ર. શ્રવણ બેલગોડામાં ગોમતેશ્વરની મૂર્તિનું નિર્માણ કોણે કરાવ્યું ?
– ચામુડ રાય
૧૧૩. સૌદર્યશાસ્ત્ર પરના અભ્યાસને શું કહે છે ?
– કૈલોલાજી
૧૧૪. ૐ૫દ્ગ, વાઈરસ કયા રોગ માટે જવાબદાર છે ?
– બર્ડફલુ
૧૧પ. સર્વન્ટસ ઓફ ઈન્ડિયા સોસાયટીની સ્થાપના કોણે કરી ?
– ગોપાલકૃષ્ણ ગોખલે
૧૧૬. યુદ્ધમાં ગેરિલા યદ્ધતિના મહત્તમ ઉપયોગ કરનાર રાજવી ?
– શિવાજી
૧૧૭. વિશ્વ બેંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
– આંતરરાષ્ટ્રીય પુનનિર્માણ વિકાસબેંક
૧૧૮. વિશ્વ બેંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
– વોશિંગ્ટન
૧૧૯. વિષુવવૃત્તને સમાંતર કાલ્પનિક રેખાને શું કહે છે ?
– આક્ષાંશ રેખા
૧ર૦. રાજયસભાના સભ્ય્નો કાર્યકાળ કેટલો હોય છે ?
– ૬ વર્ષ
૧ર૧ મહમદ ગઝનીએ ભારત પર સૌપ્રથમ આક્રમણ કયારે કર્યુ ?
– ૧૦૦૧માં
૧રર. પુખ્ત વ્યકિતના હૃદયના ધબકારા પ્રતિ મિનિટે કેટલા હોય છે ?
– ૭ર
૧ર૩. ‘ફુકન કમિશન’ શેને સંબંધિત છે ?
– તહલકા કાંડ
૧ર૪. ‘બિઅર અને બુલ’ શબ્દનો પ્રયોગ કયા થાય છે ?
– શેરબજાર
૧રપ. ભારતમાં સોનાનો સિક્કો લાવનાર પ્રથમ ભારતીય કોણ હતો ?
– ગ્રીક રાજા
૧ર૬. શરીરના તાપમાનને કોણ નિયંત્રિત કરે છે ?
– હાઈપોથેલેમસ
૧ર૭. પંચવર્ષીય યોજનાનો વિચાર કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે ?
– રૂસ
૧ર૮. ૧ પ્રકાશવર્ષ = ? કિ.મી. ?
– ૯.૪૬ટ૧૦૧ર કી.મી.
૧ર૯. અમીર ખુશરો કયા રાજવીનો દરબારી કવિ હતો ?
– અલાઉદ્દીન ખિલજી
૧૩૦. ચીને ભારત પર કયારે આક્રમણ કર્યું હતું ?
– ઓકટોબર, ૧૯૬ર
૧૩૧. રાજતરંગીણીનો ફારસીમાં અનુવાદ કોણે કર્યો છે ?
– જૈનુલ આબદિન
૧૩ર. ‘ઉી રટ્ઠદૃી દ્બટ્ઠઙ્ઘીટ્ઠ િંેજં ુૈંર ઙ્ઘીજૈંહઅ’આ વાકય કોણ કીધું છે ?
– જવાહરલાલ નહેરૂં
૧૩૩. ફલેમિંગનો ડાબા હાથનો નિયમ શેના પર પ્રયોજિત છે ?
– વિદ્યુત મોટર
૧૩૪. ૧ કુલમ્બ આવશે = ? ઈલેકટ્રોન ?
– ૬.રપ ટ ૧૦૧૮
૧૩પ. રાજય વિલેય નીતિ કોના સમયમાં થઈ હતી ?
– લોર્ડ ડેલહાઉસી
૧૩૬. ભારતની પ્રથમ મહિલા શાસિકા કોણ હતી ? – રઝિયા સુલતાના
૧૩૭. સૌપ્રથમ ભારતનિર્મિત પ્રક્ષેપણ કયું છે ?
– પૃથ્વી

Previous articleવુમન આઇપીએલ : બીસીસીઆઇ આવતા વર્ષે છ ટીમ સાથે મહિલા આઇપીએલનું આયોજન કરી રહ્યું છે!
Next articleભારતની ઔષધિઓની શક્તિ સ્વિકારતું વિશ્વ