BSF ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવતા પીપરલા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી બિરદાવ્યા

79

પાલીવાલ બ્રહ્મસમાજ ની પ્રથમ દિકરી છે જે BSF ની જોબ મેળવીને સમાજનુ ગૌરવ વધાર્યું છે પિપરલા ગામના બારૈયા પરીવારજનો એ દિકરી ને બોડૅર સિક્યુરિટી ફોર્સ માં સર્વિસ કરવાનો જોમ અને જુસ્સો આપવા બદલ તેમનાં પરિવારજનો નો પાલીવાલ બ્રહ્મસમાજ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. બારૈયા સેજલબેન નાનજીભાઈ BSF ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવતા પીપરલા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી બિરદાવ્યા બદલ ખુબ ખુબ આભાર ભારત માતા કી જય.

Previous articleબી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કારધામ દ્વારા સરિતા સોસાયટીમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
Next articleભાવનગરમાં ધો.૧૦ના ૪૩,૩૨૭ અને ધો.૧૨ સા.પ્ર.ના ૧૮૦૨૫ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે