RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૩૮. ઋતુ વીજ્ઞાન અનુસંઘાન સંસ્થા કયાં આવેલી છે ?
– નવી દિલ્હી
૧૩૯. મૃગજળ બનાવાનું મુખ્ય કારણ જણાવો
– પુર્ણ આંતરિક પરિવર્તન
૧૪૦. ચશ્માના કાચ શેનાથી બનેલા હોય છે ?
– ફુકસકાચ
૧૪૧. સુર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
– બુધ
૧૪ર. આલમીમાં કયો એસિડ હોય છે ?
– ટારટેરિક
૧૪૩. બિહારના શોક તરીકે કઈ નદી ઓળખાય છે ?
– કોસી
૧૪૪. સિક્કિમ ભારતનું કેટલામું રાજય છે ?
– રરમું (ર૬-૪-૧૯૭પ
૧૪પ બ્લાઈટ રોગ શેને સંબ્બ્ધિત છે ?
– અનાજ
૧૪૬ વિકાસવાદનો સિદ્ધાંત કોણ આપ્યો ?
– ચાર્લ્સ ડાર્વિન
૧૪૭. રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે ?
– સ્વામિ વિવેકાનંદ
૧૪૮. રાષ્ટ્રીય એકતા દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ૧૩મે
૧૪૯. ચીનની સૌથી પ્રાચીન સભ્યતા કઈ છે ?
– શ્વાન
૧પ૦. મિસ્રમાં અબુ સિમ્બેલનું મંદિર કોને સમર્પિત છે ?
– ભગવાન સુર્ય
૧પ૧. દિલ્હી પર શાસન કરનારી પહેલી અને એકમાત્ર મુસ્લિમ શાસિક કોણ છે ?
– રઝિયા સુલતાન
૧પર. હિમાલય પર્વતની સૌથી ઉંચુ શિખર કયા આવેલું છે ?
– માઉન્ટ એવરેસ્ટ (નેપાળ)
૧પ૩. રાષ્ટ્રીય એકતા પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે ?
– પ્રધાનમંત્રી
૧પ૪. સંસદમાં બજેટ કોણ રજુ કરે છે ?
– નાણામંત્રી
૧પપ. હિરાના કટિંગ માટે કયો દેશ જાણીતો છે ?
– નેધરલેન્ડ
૧પ૬. ભારતનો કયો ભાગ ઈન્ડોનેશિયાની સૌથી વધુ નજીક છે ?
– અંદમાન – નિકોબાર
૧પ૭. મુદ્રારાક્ષસના લેખક કોણ છે ?
– વિશાખાદત
૧પ૮. ભારતમાં આર્થિક વૃદ્ધિ માટે બનાવવામાં આવેલી પંચવર્ષીય યોજનાને અંતિમ રૂપ કોણ આપે છે ?
– રાષ્ટ્રીય વિકાસ પરિષદ
૧પ૯. કયા સ્વાતંત્ર્ય સેનાનીું મૃત્ય ભુખ હડતાળને કારણે થયું ?
– જતીનદાસ
૧૬૦. લક્ષદ્વિપની ભાષા કઈ છે ?
– મલયાલમ
૧૬૧. ‘હિન્દ સ્વરાજય’ના લેખક કોણ છે ?
– મહાત્મા ગાંધી
૧૬ર. મેગ્નેટાઈટનું રાસાયણિક સુત્ર કયું છે ?
– હ્લીર્૩૪
૧૬૩. કયા વિટામીનમાંથી કોબાલ્ટ નામનું તત્વ મળે છે ?
-મ્૧૨
૧૬૪. ન્ઁય્ નું રાસાયણિક નામ શું છે ?
– બ્યુટેન
૧૬પ. ‘ફાઈકોલોજી’માં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?
– શેવાળ (લીલ)
૧૬૬.‘પીડિયાટ્રિકસ’ એ શાના અભ્યાસ સાથે સંકળાયેલો છે ?
– બાળરોગ
૧૬૭. ગ્રામીણ વિકાસ સંસ્થાન કયાં આવેલી છે ?
– હૈદરાબાદ
૧૬૮. ‘સત્યમેવ જયતે’ કયા ઉપનીષદમાંથી લેવામાં આવ્યું છે ?
– મુન્ડડ ઉપનીષદ
૧૬૯. સત્યશોધક સમાજની સ્પાના કોણે કરી ?
– જયોતિબા ફલુે