RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૦પ. ચીનનું ચલણ શું છે ?
– યુઆન
ર૦૬. ગતિની તીવ્રતા કયા એકમથી માપવામાં આવે છે ?
– સંવેગ
ર૦૭. પુરાણો કેટલા છે ? – ૧૮
ર૦૮. ૐ્સ્ન્ નું પુરૂ નામ જણાવો
– ૐઅીિ ્ીટં સ્ટ્ઠિો ન્ટ્ઠહખ્તેીખ્તી
ર૦૯. મિથેનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
– માર્શ ગેસ
ર૧૦. તુઘલક વંશનો સ્થાપક કોણ છે ?
– ગ્યાસુદ્દીન તુઘલક
ર૧૧. રાષ્ટ્રીય કેલેન્ડર કયારે સ્વીકારવામાં આવ્યું ?
– રર માર્ચ ૧૯પ૭
ર૧ર. ભારતનો અક્ષાંશીય વિસ્તાર કેટલો છે ?
– ૮ં ૪’ થી ૩૭ં ૬’ સુધી ઉ.અ.
ર૧૩. વિશાળ સ્નાનાગર કયા પ્રાચીન નગરમાંથી મળ્યું છે ?
– મોહે-જો-દરો
ર૧પ. ‘ઉબેર કપ’ કઈ રમત સાથે સંકળાયેલો છે ?
– બેડમિંટન
ર૧૬. રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંસ્થાન કયાં આવેલ છે ?
– નાગપુર
ર૧૭. ભારતની ભુગોળ પુસ્તકના લેખક કોણ છે ?
– ર્ટાલમી
ર૧૮. સુર્ય પછીનો પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે ?
– પ્રોકિસમા સેંચુરી
ર૧૯. ભારતને કુલ કેટલા પાડોશી દેશ છે ?
– ૭
રર૦. પૃથ્વીની ઉમરનો અંદાજો શેના પરથી લગાવી શકાય ?
– યુરેનિયમ ડેટિંગ
રર૧. સ્પેસ એપ્લિકેશન સેન્ટર કયા આવેલ છે ?
– અમદાવાદ
રરર. ભારતની પ્રથમ મહિલા આઈએએસ કોણ છે ?
– અન્ના જયોર્જ
રર૩. દ્વિતીય વિશ્વ યુદ્ધના યુદ્ધ કેદી પર કયાં કેસ ચાલ્યો હતો ?
– સેંટ પિટસબર્ગ
રર૪. ભારતનો સૌથી લાંબો બંધ યો છે ?
– હિરાકુડ બંધ (મહાનદી ઉડીસા)
રરપ. ૧૮ કેરેટ સોનામાં કેટલા% શુદ્ધ સોનું હોય છે ?
– ૭પ%
રર૬. માઈકલ પર્વતનું સર્વોચ્ચ શિખર કયું છે ?
– અમરકંટક
રર૭. મધર ટેરસા મહિલા વિશ્વવિદ્યાલય કયા આવેલી છે ?
– કોડઈકનાલ
રર૮. ‘અંધેરી નગરી ચૌપટ રાજા’ના લેખ કોણ છે ?
– ભારતેન્દ્ર હરિચંદ્ર
રર૯. ઉર્દુ ભાષા કઈ લીપિમાં લખાય છે ?
– ખરોષ્ઠી
ર૩૦. કયો દેશ યરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કરે છે ?
– કેનેડા
ર૩૧. મોતીના દ્વિપ તરીકે કયો દ્વિપ જાતીનો છે ?
– બહરીન
ર૩ર. ગુરૂ ગોવિંદસિંહની સમાધિ કયા આવેલી છે ?
– નાંદેડ
ર૩૩. ‘શશી મહેલ ટ્રોફી’ કઈ રમત સાથે સંબંધિત છે ?
– ક્રિકેટ
ર૩૪. મેડાગાસ્કર કયા આવેલું છે ?
– હિંદ મહાસાગર
ર૩પ. ભારતમાં ખાંડના વાટકા તરીકે કયું રાજય જાણીતું છે ?
– ઉત્તરપ્રદેશ
ર૩૬. નાગાર્જુન બંધ કઈ નદી પર આવેલો છે ?
– કૃષ્ણ
ર૩૭. ભારતનું કુલ ક્ષેત્રફળ લગભગ કેટલું છે ?
– ૩ર,૮૭,ર૬૩ કી.મી.
ર૩૮ મન્નારની ખાડી કયાં આવેલી છે ?
– તામિલનાડુ
ર૩૯. કયા રાજયનું જાતિપ્રમાણ સૌથી ઉંચું છે ?
– કેરલ
ર૪૦. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું કયું રાજય સૌથી મોટું છે ?
– રાજસ્થાન
ર૪૧. ભારતીય બંધારણમાં સંધીય વ્યવસ્થા કયા દેશ પાસેથી લીધી છે ?
– કેનેડા