પહેલી એપ્રીલ કવિ લેખક ડો. નિરંજન આચાર્યનો આજે જન્મ દિવસ

64

જન્મભૂમિ અમરેલી, કર્મભૂમિ વલ્લભીપુર, હાલ ભાવનગરના જાણીતા કવિ લેખક કલાકાર ગાયક ડો. નિરંજન આચર્ય સાહિત્ય ક્ષેત્રની વૈવિધ્યસભર બહુમુખી પ્રતિભા ધરાવે છે. ડો. નિરંજન આચાર્ય આદિવાસી વિસ્તારમાં રહીને આદિવાસીઓને દોરા ધાગા, અધંશ્રધ્ધા, વહેમ-વ્યસનથી મુક્ત કરાવેલ. ડો. આચાર્ય સેવાના ભેખધારી બની સામાજિક ક્ષેત્રમાં પ્રસંશનીય કામગીરી કરી રહ્યાં છે. ડો.નિરંજન આચાર્ય, ડો.પૂજાબેન આકાશભાઈ, ડો.વિશ્વાબેન, દેવમભાઈના વ્હાલા વ્હાલા નાના છે. તેમને ગુરૂબંધુ પ.પૂ. કનુભાઈ આચાર્ય,ડો. રેણુકાબેન વ્યાસ, અલકાબેન, ડો. શૈલેષ ઓઝા અમદાવાદ આરતીબેન, ડો. મહેન્દ્ર મહેતા, ભાવનગર જન્મદિન મુબારક આપતા જણાવે છે કે આપ સાહિત્ય સંગીત કલા અને સેવાના ક્ષેત્રમાં પ્રગતિ કરો અને સફળતાના શિખરો સર કરો. આરોગ્યમય-દિર્ધાયુ થાય તેવી હાર્દિક સ્નેહીજનો શુભેચ્છા પાઠવે છે. ડો.નિરંજન આચાર્ય પોતાનો જન્મ દિવસ પરીવાર અને સ્નેહીજનો સાથે સાદગી પૂર્વક ઉજવશે. ડો. નિરંજન આચાર્યને જન્મ દિવસની શુભકામના પાઠવવા ડાયલ કરો. (મો) ૮૧૫૩૯૨૩૦૬૩

Previous articleમ્યુ.સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવાનું મોંઘું થયું, વેન્ડર્સ ઝોન પડતો મુકાયો
Next articleપ્રમુખ-ભાવનગર મ્યુનિસિપલ નોકરિયાત સભા (યુનિયન) પથુભા એન રાણાનો આજે જન્મદિવસ