GPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે

62

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૨૭૬ લેડ ઓકસાઈડનું વ્યાપારિક નામ જણાવો
– લિથાર્જ
૨૭૭ ભારતની સંસદીય શાસન વ્યવસ્થા, ક્યા દેશને સામ્ય છે ?
– બ્રિટન
૨૭૮ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદને ‘બંધારણનો આત્મા’ગણાય છે ?
– ૩૨
૨૭૯ જાપાનના હિરોશિમા પર પરમાણું વિસ્ફોટ ક્યારે થયો ?
– ૬ ઓગષ્ટ ૧૯૪૫
૨૮૦ ‘ભારતીય સ્વશાસન સમિતી’ની સ્થાપના ક્યાં થઈ ?
– લંડન
૨૮૧‘ભારતીય સ્વશાસન સમિતી’ની સ્થાપના કોણે કરી ?
– શ્યાજી કૃષ્ણવર્મા ૧૯૦૫
૨૮૨ પૂર્વનો રાફેલ તરીકે કોણ ઓળખાય છે ?
– બિહજાદ (ચિત્રકાર)
૨૮૩ પ્રથમ રાષ્ટ્રમંડળ રમતનું અયાોજન ક્યાં થયુ હતું ?
– હેમિલ્ટન (કનાડા)
૨૮૪ બેટન કપ કઈ રતમ સાથે સંબંધિત છે ?
– હોકી
૨૮૫ મધ્ય પ્રદેશમાં પંચમઢી પર્યટક સ્થળ ક્યાં આવેલ છે ?
– સાતપુડાની શ્રેણી
૨૮૬ ઈસ્લામધર્મની સ્થાપના કરનાર મુહંમ્મદ પયગંબરનો જન્મ ક્યારે થયો હતો ?
– ૫૭૦
૨૮૭ ઉકાઈ પરિયોજના કઈ નદી પર આવેલ છે ?
– તાપી
૨૮૮ સ્વરાજ્ય શબ્દનો પ્રયોગ કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
– દાદાભાઈ નવરોજી (૧૯૦૬)
૨૮૯ બ્લીચીંગ પાઉડરનું રાસાયણિક નામ જણાવો ?
– કેલ્શિયમ હારપોકલોરાઈટ
૨૯૦ આપણા રાષ્ટ્રીય કેલેન્ડરની પ્રથમ તારીખ કઈ છે ?
– ૨૨ માર્ચ ૧૯૫૭
૨૯૧ હરાન્ડ રેખા ક્યા બે દેશને વિભાજીત કરે છે ?
– પાકિસ્તાન એન્ડ અફઘાનિસ્તાન
૨૯૨ હાઈડ્રોકાર્બનના પ્રાકૃતિક સ્ત્રોત ક્યો છે ?
– કાચુ તેલ
૨૯૩ વિશ્વનો સૌથી મોટુ મોટર વાહન કેન્દ્ર ક્યાં આવેલ છેે ?
– ડેટ્રાયટ
૨૯૪ ગાંધીજીના અંતરાત્માના રક્ષકના રૂપમાં કોને ઓળખવામાં આવે છે ?
– રવિન્દ્રનાથ ટાગોર
૨૯૫ ક્યા શાસનકાળમા ગ્રામીણોને વધુ અધિકારો આપવામાં આવ્યા ?
– ચોલવંશના
૨૯૬ સપ્તવર્ષીય યુધ્ધ કોની કોની વચ્ચે થયું ?
– ઈગ્લેન્ડ અને ફ્રાંસ
૨૯૭ ક્યા દેશ ભારતની મહત્તમ વસ્તુઓની આયાત કરે છે ?
– યુએસએ
૨૯૮ વિશ્વમાં સૌથી મોટુ ટપાલ નેટવર્ક ક્યા દેશનું છે ?
– ભારત
૨૯૯ ટુડ્રા પ્રદેશનું મુખ્ય વ્યવસાય ક્યો છે ?
– શિકાર
૩૦૦ ડિફેંસ સર્વિસ કોલેજ ક્યાં આવેલી છે ?
– વિલિંગ્ટન
૩૦૧ પૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે ક્યો ભાગ દેખાય છે ?
– કોરોના
૩૦૨ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ છે ?
– જી શંકર કુરુપ
૩૦૩ લિગ્નાઈટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?
– ભૂરો કોલસો
૩૦૪ ‘જીવ વિકાસ’સમજાવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા ?
– લૈમાર્ક
૩૦૫ ધૂમકેતની પુછડી શેને કારણે સૂર્યથી દુર રહે છે ?
– અપકેન્દ્રી બળ
૩૦૬ પૃથ્વીની ઉંમર શાના દ્વારા જાણવામાં આવે છે ?
– યુરેનિયમ નિર્ધારણ
૩૦૭ પરમાણુની પ્રભાવી ત્રિજાય કેટલી હોય છે ?
– ૧૦-૧૦ સ્
૩૦૮ પથ્થરો અને ખનીજોમાં સૌથી વધારે મળતું તત્વ ક્યુ છે ?
– સિલિકોન
૩૦૯ ગાંધીજીના ‘કન્સાઈસકીપર’તરીકે કોણ ઓળખાય છે ?
– રવિન્દ્રનાથ ટાગોર

Previous articleપ્રશાંત તુમ આગે બઢો સભી (ભ્રષ્ટાચારી)તુમ્હારે સાથ હૈ!!!
Next articleદિલ્હીમાં ૧૯૫૦ બાદ માર્ચમાં પહેલી વખત ભારે ગરમી પડી