GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

84

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧૦ મોટાભાગનું બૌધ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખવામાં આવ્યુ છે ?
– પાલિ
૩૧૧ મન્નારની ખાડી ક્યાં આવેલી છે ?
– તામિલનાડુ
૩૧૨ ૧૮૦ અક્ષાંસ પૂર્વથી પશ્ચિમ તરફ જવાથી શું ફેર પડે છે ?
– એક દિવસ આગળ થાય છે.
૩૧૩ સૌથી મોટો મુખપ્રદેશ કઈ નદીનો છે ?
– ગંગા
૩૧૪ ઋગ્વૈદિક આર્યો કઈ ભાષા વાપરતા હતા ?
– સંસ્કૃત
૩૧૫ ચંદ્ર પર પહોચનાર પ્રથમ મનુષ્ય સહિતનું યાન ક્યુ હતું ?
– એપોલો ૧૧
૩૧૬ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર પ્રથમ અભિનેત્રી કોણ હતી ?
– દેવિકા રાણી
૩૧૭ અસમનું રાજકીય પશુ ક્યુ છે ?
– એકશિંગી ગેંડો
૩૧૮ કેપ કોમોરિન ક્યાં આવેલુ છે ?
– હિંદ મહાસાગર
૩૧૯ આર્યસમાજની સ્થાપના કોણે કરી ?
– સ્વામી દયાનંદ સરસ્વતી (૧૮૭૫)
૩૨૦ આર્યસમાજની સ્થાપના ક્યાં થઈ હતી ?
– મુંબઈ
૩૨૧ વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ ક્યાં દેશનું છે ?
– અમેરિકા
૩૨૨ એફિલ ટાવર ક્યાં આવેલું છે ?
– ફ્રાંસ, પેરિસ
૩૨૩ ગંડક કોની સહાયક નદી છે ?
– ગંગા
૩૨૪ જાપાનના ધ્વજમાં શેનું ચિહ્ન હોય છે ?
– લાલચક્ર
૩૨૫ કોના નિવેદન પર અલબરૂની ભારત આવ્યો હતો ?
– મહમુદ ગઝની
૩૨૬ રાજપૂત રાજ્ય મેવાડની રાજધાની કઈ હતી ?
– ચિતોંડ
૩૨૭ મૃતસાગર ક્યા બે દેશ વચ્ચે આવેલા છે ?
– ઈઝરાયેલ જોર્ડન
૩૨૮ સોનાની શુદ્ધતા ક્યા એકમ દ્વારા માપવામાં આવે છે ? – કેરેટ
૩૨૯ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે ?
– મંદારીન (ચીની)
૩૩૦ કેનેડાની રાજધાની કઈ છે ?
– ઓટાવા
૩૩૧ રાત્રે આકાશમાં મંગળ ગ્રહ ક્યાં રંગનો દેખાય છે ? – લાલ
૩૩૨ છૈંડ્ઢજીમાં ડ્ઢનો અર્થ શુ થાય છે ?
– ડ્ઢીકૈષ્ઠૈીહષ્ઠઅ
૩૩૩ ‘બાલક’ના લેખક કોણ છે ?
– સુર્યકાંત ત્રિપાઠી નિરાલા
૩૩૪ અકબરે બુલંદ દરવાજો શેની ખુશીમાં બનાવ્યો હતો ?
– ગુજરાત વિજય
૩૩૫ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે કેટલા વર્ષ ભારતમાં રહેવુ જરૂરી છે ?
– ઓછામાં ઓછા ૧૦ વર્ષ
૩૩૬ પૌંગ બંધ કઈ નદી પર આવેલ છે ?
– વ્યાસ નદી
૩૩૭ રાઉરકેલા સ્ટીલ પોતાના આવશ્યક પાણી ક્યાંથી લે છે ?
– હિરાકુંડ બંધ
૩૩૮ વોટરપોલોની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે ?
– ૭
૩૩૯ બિલ્હન ક્યા રાજાનો દરબારી કવિ હતો ?
– વિક્રમાદિત્યબીજો
૩૪૦ તાંબાનું સૌથી વધુ ઉત્પાદન કરનાર રાજ્ય ક્યુ છે ?
– ઝારખંડ
૩૪૧ આર્થિક સમસ્યાઓ મુખ્યત્વે શેના કારણે થાય છે ?
– વસ્તીગીચતી
૩૪૨ ભારતની પ્રથમ મહિલા રાજદુત કોણ છે ?
– વિજયાલક્ષ્મી પંડિત
૩૪૩ સંયુક્ત રાષ્ટ્રસંઘની મુખ્ય શાખા કઈ છે ?
– જનરલ એસેમ્બલી

Previous articleજે દેશમાં પતિ પત્ની દ્વારા પ્રતાડિત હોય તે દેશ હેપી ઇન્ડેકસમાં ટોપ કેવી રીતે કરી શકે??
Next articleપરીક્ષાને તહેવારોની જેમ મનાવવા મોદીની વિદ્યાર્થીઓને સલાહ