અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ રાષ્ટ્રીય સંસ્થાનું સદસ્યત અભિયાન અમરેલી જિલ્લા તેમજ ભાવનગર જિલ્લાના મહુવા કુંભણ, તાળાજા, ગારીયાધારથી લઈ ખાંભા, ચલ્લાળા, સા.કુંડલાથી લઈ ગીર સોમનાથના ઉના સહિત ઠેર ઠેર આવકાર અખિલ બારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાનું સૌરાષ્ટ્રના ૭ જિલ્લામાં રાજકોટ જામનગર, મોરબી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર જીલ્લા તેમજ અમરેલી પ્રોપરથી લઈ ચલ્લા ખાંભા રાજુલા ઉના મહુવા તળાજા ગારીયાધાર ભાવનગર સહિત સદસ્યતા અભિયાનમાં રાજુલાથી પ્રથમ શરૂઆત કરનાર અમરૂભાઈ બારોટ, દીલીપભાઈ બારોટ, કીશોરભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, દાદાભાઈ બારોટ, હરદાનભાઈ બારોટ, કનુભાઈ બારોટ, સહિત વંશાવલીના આગેવાન કાર્યકરો દ્વારા ઉપાડેલ જવાબદારીને ઠેર ઠેરથી મળી રહેલ હર્ષોલ્લાસથી આવકાર તેમજ આગામી તા.૨૦-૫-૨૦૧૮ના રવિવારે સા.કુંડલાના આદસંગ ધામે રાખેલ બાપુનો થાળ મહાપ્રસાદ તેમજ સવારે ૯ કલાકે પ્રેમદાસ બાપુ તેમજ નિર્વાણ પામેલ દરેક સંતોની સમાધીમાં નિર્મળદાસ બાપુની સમાધી પુજન થશે ત્યારબાદ અખિલ બારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ રાજસ્થાનથી પરમેશ્વર બ્રહ્મભટ્ટ તથા ગુજરાત પ્રમુખ શંભુજીરાવ, સચીવાલયથી જેન્તીબાઈ બારોટ, ગુજરાત પ્રદેશ ુયવા પ્રકોષ્ઠના પ્રમુખ હીતેશભાઈ બારોટ, ગુજરાત રાજ્યના ખજાનચી સતિષભાઈ બારોટ ઉપરાંત ધર્મ જાગરણના ગુજરાત સંયોજક દેવેન્દ્રભાઈ દવે, ક્ષેત્રિય અધિકારી કપીલભાઈ સહિતની ખાસ ઉપસ્થિતી રહેશે તો આવા સૌરાષ્ટ્ર લેવલે સૌ પ્રથમ વંશાવલી રાષ્ટ્રીય બેઠક પહેલા સમાધી પુજન રાજકોટથી પધારતા સંત શાંતીદાસ બાપુ દ્વારા દિપ પ્રાગટ્યથી શરૂઆત થશે સાથે કલાકાર ગુલાબાદન બારોટનો લાભ મળશે આવો અવસર બે સત્રમાં શરૂ થશે બપોરે બાપુનો મહાપ્રસાદ બાદ બીજુ સત્ર ૧ કલાકનું રહેશે.