આજ રોજ આગેવાન મહેશ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા કાળેલા ગામના બાકી રહેલા ખેડૂતો માટે સિંચાઈ માટે પાણીની નહેરની માંગણી કરી,

66

કાળેલા ગામમાં બાકી રહેલા ખેડૂતો જે સિંચાઈ માટે નહેરની સુવિધા અમુક ખેડૂતો માટે નહેરની સુવિધાથી વંચિત રાખવામાં આવેલા છે.આથી ખેડૂતો ચોમાસુ એક જ પાક લઇ શકે છે જયારે શિયાળુ આંઉં ઉનાળુ પાકમાં પાણીના અભાવે ખેડૂતોને બોવમોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે.અત્રે કાળેલા ગામના પ્રકાશભાઈ વડેચા દારા મળતી માહિતીને અનુસંધાને મહેશભાઈ લવજીભાઈ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા અરજી કરવામાં આવી

આના માટે સચિવશ્રી કૃષિ,ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર, કાર્યપાલક ઈજનેર જળસિંચન વિભાગ ભાવનગર, જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવનગર, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, તાલુકા વિકાસ અધિકારી મહુવા , ગ્રામજનોને રૂબરૂ અને સાથે સાથે મેઈલ દ્વારા લેખક અરજી આં બાબતે સ્થાનિક આગેવાન મહેશભાઈ વેગડ સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ દ્વારા ઉચ્ચ સ્તરે અરજી કરવામાં આવેલ છે
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleમુર્તઝા આતંકી સંગઠનોની વેબસાઈટ જોતો હતો
Next articleદશાપાલીવાલ બ્રહ્મસમાજ આયોજિત ,શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે 213 બટુકો એ યજ્ઞોપવિત ધારણ કરી