GujaratBhavnagar કલેકટર કચેરીમાં ઝાડ ધારાશાહી By admin - May 18, 2018 788 આજે સવારના સુમરે શહેર મધ્યે આવેલ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં આવેલ એક વૃક્ષ મુળમાંથી ઉખડી ધરાશાહી થઈ જવા પામ્યું હતું. જો કે ઘટના સમયે લોકોની અવર-જવર નહિવત્ હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.