GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

61

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૮. જાયાન્ટ પાંડા શું ખાય છે ?
– વાંસ ખાય છે.
૭૯. દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું ? – હાથી
૮૦. સૌથી ઉંચું પ્રાણી કયું છે ? – (સૌથી લાંબુ ગળુ કયા પ્રાણીનું હોય છે ? )
– જીરાફ – ૪ થી પ મીટર ઉંચાઈ ધરાવે છે
૮૧. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે ?
– ગાલાપાગોસ કાચબો
૮ર. ટુંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ?
– ચિત્તો – કલાકના ૯પ કી.મી.ની ઝડપે દોડી શકે છે
૮૩. લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું ?
– પ્રોગહોર્ન એન્ટીલોપ
૮૪. સૌથી લાંબા શીંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે ?
– બળદ
૮પ. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધું હોય છે ?
– પાલતું બકરી
૮૬. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે ?
– સ્પાઈની સેન્ટલર
૮૭. દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે ?
– હોગ-નોઝડ બેટ વજન ૧.પ ગ્રામ પાંખનો ફેલાવો ૧૬ સે.મી. જેટલો હોય છે
૮૮. દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે ?
– પીગ્મી મારમોસેટ
૮૯. કયું પ્રાણી વર્ષ દરમ્યાન સૌથી વધુ બચ્ચાં પેદા કરે છે ?
– સસલા
૯૦. સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે ?
– પ૦૯૬ જાતો
૯૧. ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે ?
– સાંભર – સાબર – ગુજરાતમાં ફકત ગીરમાં જોવા મળે છે
૯ર. કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું ?
– કુતરો
૯૩. કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ?
– હાથી
૯૪. વર્ષ ર૦૦પની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે ?
– કુલ -૩પ૯
૯પ. વાઘ, સિંહ, દિપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે ?
– વાઘ ૧૮૦ થી રપ૮ કિલો
૯૬. સિંહના ચાર પગના કેટલા નહોર (નખ) હોય છે ?
– કુલ-૧૮ નખ
૯૭. શિવનું વાહન કયું છે ?
– પોઠીયો -નંદી
૯૮. અંબાજી માતાનું વાહન કયું ?
– વાઘ
૯૯. ઈન્દ્રનું વાહન કર્યુ – હાથી
૧૦૦. યમનું વાહન કયું છે ?
– પાડો
૧૦૧. મોર ઉપરની બેઠક – સવારી કોની છે ?
– કાર્તિકેય – ભગવાન શંકરના પુત્ર
૧૦ર. હાથીની સુંઢનો આગળનો ભાગએ શું છે ?
– મોઢાના આગળના ભાગનું રૂપાંતરએ સુંઢ છે.
૧૦૩. માંડકામાં સામાન્ય રંગ કેવો રહે છે ?
– બદામી, કથ્થાઈ ચામડી (રૂંવાટી) અને ગુલાબી મોઢું અને પુંઠ
૧૦૪. કુતરાનું પુર્વજ પ્રાણી કયું ?
– વરૂ
૧૦પ.ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે
– ચાર
૧૦૬. કુતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે ?
– ૬૩ દિવસ
૧૦૭. જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું ?
– ઝરખ
૧૦૮. બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે ?
– ૧પ જાતો

Previous articleગોરધન કોની સાથે રહેશે.??
Next article૧૨૯ ટકા કામગીરી, ૧૩ બિલ થયા પસારઃ ઓમ બિરલા