દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ના પત્રકાર અભેસિંહ રાવલ માતા લીલાબેન રાવળ દ્વારા પુત્ર તેજસ કુમારનો વૃક્ષારોપણ તેમજ પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટનું વિતરણ કરીને અનોખી રીતે સાદાઈથી ઉજવવામાં આવ્યો. જન્મદિવસની શુભેચ્છા બેટા તેજસ મારા પ્રિય પુત્ર જન્મદિવસની ખુશહાલી અને તંદુરસ્તી રાખો આશા છે કે તમારો દિવસ તમારા જેટલો સરસ છે તમે મારા ગૌરવ અને આનંદ છો મારા પોતાના હૃદય પછીનો એક માણસ જન્મદિવસની શુભેચ્છા પુત્ર તમારા જન્મદિવસ પર મારી ઈચ્છા છે કે તમે હંમેશા આનંદી અને સ્વસ્થ રહો જીવનમાં ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરી કારકિર્દી વધારો