GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

109

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૯૩. વાઘ કયા કુળનું પ્રાણી છે ?
– બિલાડી

૧૯૪.પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું ?
– બલ્યુ વ્હેલ
૧૯પ. વ્હેલ કયા વર્ગનું પ્રાણી છે ?
– સસ્તન

૧૯૬. વાઘને કાળી પટ્ટીઓ- લાઈન કમે હોય છે ?
– વાઘ એ ગાઢ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે, ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા સારૂ (કેમોફલાજ) તેના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે
૧૯૭. સિંહ પ્રજાતિ અન્ય બિલાડી કુળની પ્રજાતિ કઈ રીતે જુદી પડે છે
– સિંહ પ્રાણીમાં પુખ્ત શરીર પર ટપકાં કે પટ્ટા હોતા નથી, સમુહમાં રહે છે
૧૯૮. દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે ?
– સિંહ દિવસ દરમિયાન મુખ્યત્વે ઉંઘે છે
૧૯૯. કોના કાન વધુ મોટા હોય છે ?
– આફ્રિકન હાથી કે એશિયાઈ હાથીના
ર૦૦. સૌથી મોટા કદનું પક્ષી કયું છે ? (હાલના અસ્તિત્વમાં હોય તેવું પક્ષી)
– શાહમૃગ
ર૦૧. સૌથી નાનું પક્ષી કયું છે ?
– બી હમીંગ બર્ડ (કયુબા જોવા મળે છે )
ર૦ર. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે ?
– શાહમૃગ
ર૦૩. ભારતનું સૌથી ઉચું પક્ષી કયું છે ?
– (કદમાં સૌથી મોટુ પક્ષી કયું છે ?) – સારસ ક્રેન
ર૦૪. ભારતમાં સૌથી સારૂ ગાયક પક્ષી કયું ગણાય છે ?
– શામા
ર૦પ. ભારતીય પક્ષીઓમાં સૌથી સારૂ વાતો કરતું પક્ષી કયું છે ?
– હીલમેના (પહાડી કારબર)
ર૦૬. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે ?
– કાગડો
ર૦૭. વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને કયાં પ્રાપ્ત થાય છે ?
– બિટર્ન પક્ષી (દક્ષિણ અમેરિકા)
ર૦૮. વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે ?
– વિટકા પક્ષી (ઓસ્ટ્રેલિયા
ર૦૯. કયુ પક્ષી જે જમીન ઉપર પગ મુકતું નથી એવી માન્યતા છે ?
– હરિયલ પક્ષી
ર૧૦. એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા – પીધા વગર રહી શકે છે ?
– ધ્રુવીય પેગ્વિન
ર૧૧. કયા પક્ષી તેના શરીરની સાઈઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મુકે છે ?
– શાહમૃગ
ર૧ર. કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે ?
– શાહમૃગ
ર૧૩. કયા પક્ષીને સૌથી લાંબા પીંછા હોય છે ?
– લાંબી પુંછડીવાળું ફાઉલ
ર૧૪. કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે ?
– બાલ્ડ ઈગલ
ર૧પ. કયું પક્ષી તેના સાઈઝના પ્રમાણમાં મોટું ઈંડુ મુકે છે ?
– સામાન્ય કીવી
ર૧૬. પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે ?
– સંઘવાની
ર૧૭. પક્ષઅીોના હાડકાં પોલા કેમ હોય છે ?
– પોલા હાડકાંને લીધે વજન હલકું હોવાથી ઉડવામાં સરળતા રહે છે
ર૧૮. સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું છે ?
– કોરી બસ્ટાર્ડ, ગ્રેટ બસ્ટાર્ડ
ર૧૯. સૌથી મોટું પાલતું પક્ષી કયું છે ?
– પાલતું ટર્કી

Previous articleશ્રી હનુમંત જન્મોત્સવના ઉપલક્ષ્યમાં મોરારિબાપુ દ્વારા વિવિધ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે
Next articleમજદૂર સંઘ પ્રિમિયર લીગ