મજદૂર સંઘ પ્રિમિયર લીગ

103

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝન દ્વારા સ્વ. જે જી મહુરકર દાદાની સમૂર્તિમા મજદૂર સંઘ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી ૮ દિવસ ચાલેલી આ સ્ઁન્ ટુર્નામેન્ટમા રેલવે ડિવિઝનની ૩૨ ટિમો રમી અને તા.૧૦ને રવિવારના રોજ ફાઇનલ મેચ રમાયેલ જેમાં ભાવનગર વર્કશોપની છ ટિમ અને મહુવા જુનાગઢ વચ્ચે મુકાબલો થયેલ જેમા જુનાગઢ ચેમ્પિયન બનેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસાનમાં સમજો મોલના માલિક! બાકી રબદી મરજી માલિક!!!