ડો.પ્રકાશભાઈ ભટ્ટ સાહેબ દ્વારા મહુવા ખાતે મહુવાના તમામ ડોક્ટરોની હાજરીમાં ન્યુરોલોજીનું પ્રેઝન્ટેશન રજુ કરાયું

207

શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય ધામ,પાનવાડી, ભાવનગર ખાતે સેવા આપી રહેલા ભાવનગર ના પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ (મગજ,ચેતાતંતુ,કરોડરજ્જુ અને સ્નાયુના નિષ્ણાત)ડો.પ્રકાશભાઈ ભટ્ટ સાહેબ દ્વારા મહુવાની Heaven હોટલ ખાતે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA),મહુવા અને બજરંગદાસ બાપા આરોગ્ય ધામ દ્વારા

યોજાયેલ CME માં ન્યુરોલોજીના એક વિષય અંતર્ગત પ્રેઝન્ટેશન અને સમજૂતી રજૂ કરાઈ જેમાં મહુવાના જાણીતા અને પોતપોતાના વિભાગના પ્રખ્યાત એમડી કક્ષાના તમામ ડોક્ટર હાજર રહેલ જેમાં ડો.પી.એસ.ભૂત, ડો ધીરજ આહીર, ડૉ.જયેશ શેઠ,ડૉ.રાજેન્દ્ર પડીયા, ડો.વિજય દેસાઇ, ડૉ. નિમ્બાર્ક,ડૉ. ભુપત પટેલિયા, ડૉ. શાંતિભાઈ આહીર, ડૉ. ભરત ગોહેલ, ડૉ.દિનેશ કુચા, ડૉ.ખોડીફાડ,ડૉ.કામળિયા, ડૉ.જીગ્નેશ કંટારીયા,ડૉ. કમલેશ કંટારીયા,ડૉ. જગદીશ ભોજાણી,ડૉ. મગન ભોજાણી,ડૉ.એન.એન. ખોડિફાડ,ડૉ. મહેશ કાતરીયા,ડૉ.મહેશ બાંભણીયા,ડૉ.જયેશ બલદાણીયા,ડૉ. વિજય જાલંધરા,ડૉ. જગદીશ પરમાર, મેડિકલ ઓફિસરશ્રીઓ વગેરે જેવા મહુવાના તમામ નામાંકિત ડોક્ટરશ્રીઓ હાજર રહેલ..CME મા હાજર રહેવા બદલ ડો.પ્રકાશભાઈ ભટ્ટ સાહેબ દ્વારા તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleબોટાદ જીલ્લાના નવનિયુક્ત પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)એ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.
Next articleજુની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોની વિરાટ રેલી